વરાઇ

એક પ્રકારનું ધાન્ય

વરાઇ એ એક પ્રકારનું ધાન્ય છે.[] ગુજરાતમાં મોટાભાગે ડાંગ જિલ્લામાં તેનું વાવેતર કરવામાં આવે છે. વરાઇનો પાક મોટાપાયે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં લેવાય છે. ચોખા અને અન્ય પાકો જ્યાં યોગ્ય ન થતા હોય ત્યાં વરાઇનો પાક વધુ લેવાય છે. વરાઇનો ઉપયોગ વ્રત કે ઉપવાસના દિવસો દરમિયાન કરવામાં આવે છે. વરાઇના ઉદ્ભવ વિશે વિવિધ મતો પ્રવર્તે છે.[]

વરાઇ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Poales
Family: Poaceae
Subfamily: Panicoideae
Genus: 'Echinochloa'
Species: ''E. frumentacea''
દ્વિનામી નામ
Echinochloa frumentacea
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Echinochloa colona var. frumentacea (Link) Ridl.
  • Echinochloa crus-galli var. edulis Hitchc. nom. illeg.
  • Echinochloa crus-galli var. edulis Honda
  • Echinochloa crus-galli var. frumentacea (Link) W.F.Wright
  • Echinochloa crusgalli var. frumentacea W. Wight
  • Echinochloa glabrescens var. barbata Kossenko
  • Oplismenus frumentaceus (Link) Kunth
  • Panicum crus-galli var. edule (Hitchc.) Thell. ex de Lesd.
  • Panicum crus-galli var. edulis (Hitchc.) Makino & Nemoto
  • Panicum crus-galli var. frumentacea (Link) Trimen
  • Panicum crus-galli var. frumentaceum (Roxb.) Trimen
  • Panicum frumentaceum Roxb. nom. illeg.
  1. "The Plant List". મૂળ માંથી 2020-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-28.
  2. "વઘઈ- સાપુતારા પંથકમાં અડધો કલાક જોરદાર વરસાદ ઝીંકાયો". ૧૭ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી ૧૩ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  3. Hilu, Khidir W. (૧૯૯૪). "Evidence from RAPD markers in the evolution of Echinochloa millets (Poaceae)". Plant Systematics and Evolution. ૧૮૯ (૩): ૨૪૭–૨૫૭. doi:10.1007/BF00939730.