વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સ્ટેન્લી કોરેન

નામાંકિત નથી. હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૪૮, ૧૨ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

જે વ્યક્તિના English, Bahasa Melayu, Português, Svenska અને தமிழ் પર વિકિ પેજ હોઈ એને કઈ રીતે "નામાંકિત નથી" એવા કારણથી તમે દૂર કરી શકો? હું પોતે પણ આ લેખકનો ફોલોવર છું અને તે પોતાની ફિલ્ડમાં મોટું નામ ધરાવે છે એની વધારે માહિતી તમને તેના English વિકિપીડિયા પેજ પરથી મળી જશે. છતાં પણ કોઈ કારણસર દૂર કરો તો મને કોઈ રંજ નથી, કૃપયા કારણ બતાવશો જેથી ખબર પડે. આભાર. --Wikilanemak (ચર્ચા) ૧૭:૨૫, ૧૨ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

સહમત. લેખ રાખી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૫, ૧૨ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
લેખ સુધારીને રાખવા માટે વિનંતી. --Gazal world (ચર્ચા) ૦૨:૦૧, ૧૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]