વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2016/01/11
દરેક સોસાયટીનું પાનું નોંધપાત્ર નથી. વિસ્તાર હોય તો રાખવું. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
હા વાત સાચી છે આવી રીતે બધી સોસાયટીના નામ ના મુકાય 18:39, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)સોલંકી દિપકકુમાર
અસંગત માહિતી અને શિર્ષક. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
વીરપુર (રાજકોટ)માં માહિતી ઉમેરી દીધી છે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૨૧, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- લેખને દૂર કરવાને બદલે દિશાનિર્દેશિત (Redirect) કર્યો. ભવિષ્યમાં મંદિર વિષે લેખ બનાવી શકાય તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૩, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
આ ઢાંચો ક્યાય વપરાતો નથી. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૩:૦૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)