વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે.

જલારામ બાપા મંદિર, વીરપુર
જલારામ બાપા મંદિરની મૂર્તિ, વીરપુર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોરાજકોટ
દેવી-દેવતાજલારામ બાપા
તહેવારજલારામ જયંતિ
સ્થાન
સ્થાનવીરપુર
રાજ્યગુજરાત
દેશભારત
વીરપુર (રાજકોટ) is located in ગુજરાત
વીરપુર (રાજકોટ)
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°45′15″N 70°37′20″E / 21.75417°N 70.62222°E / 21.75417; 70.62222
મંદિરો

જલારામબાપા મંદિર

ફેરફાર કરો

આ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું યાત્રાધામ બન્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે.[][][][][]

  1. Sages Through Ages - Volume IV: India's Heritage By K. K. Nair. ૨૦૦૭.
  2. "Virpur, Rajkot, Tourism Hubs, Gujarat, India". મૂળ માંથી 2017-11-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
  3. ":: Jai Jalaram :: Jalaram Bapa (Jaliyaan) residing in virpur, gujarat". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
  4. "Home". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
  5. "Jalaram Bapa Temple - Virpur - Myoksha". ૧૧ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.