વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/અપૂર્ણ વિનંતીઓ ૧

લેખક શ્રી હરિલાલ ઉપાધ્યાયની નવલિકા ઓતરાદા વાયરાં ઉઠો ઉઠો નો સંદર્ભ

ફેરફાર કરો

લેખક શ્રી હરિલાલ ઉપાધ્યાયની નવલિકા ઓતરાદા વાયરાં ઉઠો ઉઠો વિશે સંદર્ભ પુરો પાડવા વિનંતી. --Hardhrol (ચર્ચા) ૦૯:૦૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Hardhrol: નમસ્કાર. મને સંદર્ભસામગ્રી વિશે વધું માહિતી આપશો તો હું ચોક્કસ મદદ કરી શકીશ. (જેમ કે પુસ્તકનું નામ, લેખકનું નામ અથવા મેગેઝિન હોયતો તે મેગેઝિનનું નામ, વર્ષ, મહિનો વગેરે).
નવલકથા વિશે અહિં થોડીક માહિતી ઉપલબ્ધ છે, જે કદાચ ઉપયોગી હોઈ શકે. -Gazal world (ચર્ચા) ૧૧:૩૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
  નહિ થાય -Gazal world (ચર્ચા) ૧૨:૪૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

St. Xavier's College, Ahmedabad

ફેરફાર કરો

આ વિષે માહિતી હોય તો મોકલાવશો. --Sushant savla (ચર્ચા) ૧૩:૪૨, ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Sushant savla: મુશ્કેલ છે. વિશ્વકોશમાં હોય એવું લાગતું નથી. બીજે ક્યાં હશે એનો પણ ખ્યાલ નથી આવતો. -Gazal world (ચર્ચા) ૧૩:૪૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  નહિ થાય -Gazal world (ચર્ચા) ૨૩:૦૩, ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

કવિ ઉદયરાજ

ફેરફાર કરો

-અંદાજે 15મી સદી વિશે માહિતી મોકલવા વિનંતી --92saeedshaikh ૦૯:૦૪, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

@92saeedshaikh: વિશ્વકોશમાં માહિતી નથી. અન્ય કોઈ પુસ્તકનું નામ આપ જાણતા હો કે જેમાં આ વિશે માહિતી હોય્, તો જણાવજો. લાઇબ્રેરીમાંથી મેળવી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૦૬, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]
  નહિ થાય

દક્ષિણ અમેરિકના પક્ષી ટૂકન વિષે લેખ તૈયાર કરવાનો હોવાથી તેના વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૦:૪૬, ૧૪ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિશ્વકોશમાં માહિતી નથી. અન્ય પુસ્તકોમાં તપાસ કરવી પડશે. --Gazal world (ચર્ચા) ૨૨:૨૨, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Aniket: તમને કોઈ આઇડિયા છે ? --Gazal world (ચર્ચા) ૨૨:૨૩, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world:, @VikramVajir: એ દક્ષીણ અમેરીકામાં થતું પક્ષી હોવાથી એને કોઈ ગુજરાતી નામ નથી. --A. Bhatt (ચર્ચા) ૧૨:૨૦, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

  નહિ થાય

આલ્બાટ્રૉસ

ફેરફાર કરો

આલ્બાટ્રૉસ પક્ષી વિષે ગુજરાતી વિશ્વ કોષમાં માહિતી હોય તો મોકલવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૦:૫૮, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Aniket: આપ આ પક્ષીનું ગુજરાતીમાં શું નામ હશે એ કહી શકો. તો કદાચ હું 'ગુજરાતી વિશ્વકોશ'માં જોઈ શકુ. કેમ કે આ અંગ્રેજી નામે તો વિશ્વકોશમાં કંઇ જ નથી. --Gazal world (ચર્ચા) ૨૨:૩૦, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Gazal world: મારી મર્યાદીત જાણકારી મુજબ, એક શાહમૃગને બાદ કરતા, ફક્ત ગુજરાતમાં જોવા મળતા હોય એવા જ પક્ષીઓને ગુજરાતી નામ હોય છે. મારી જાણમાં અલ્બાટ્રોસનું કોઈ ગુજરાતી નામ નથી. ગુજરાતના બધા જ પક્ષીઓની યાદી અત્રે મુકેલી છે. --A. Bhatt (ચર્ચા) ૧૨:૧૫, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]
  નહિ થાય

પુરાતન કથાઓ

ફેરફાર કરો

ગુજરાતી વિકિસ્રોતની આગામી પરિયોજના માટે કોપીરાઈટ ફ્રી હોય એવી પુરાતન કથાઓ જેમ કે રામાયણ, મહાભારત, પુરાણ આદિ મળે તો મેળવી આપશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૫૬, ૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

'll have to check in library. -Gazal world (ચર્ચા) ૦૩:૦૮, ૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
  નહિ થાય હાલ પૂરતુ આ વિનંતી Archives કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૧:૫૯, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિકિસ્રોત માટે જોઈતા પુસ્તકો

ફેરફાર કરો

જો પંચતંત્ર, જાતકકથાઓ, હિતોપદેશ અથવા ઈસપની કથાઓની કોપીરાઈટ મુક્ત આવૃત્તિઓ હોય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૪, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

  નહિ થાય હાલ પૂરતુ આ વિનંતી Archives કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

#. પંખી જગત, લેખક સ્વ. શ્રી પ્રદ્યુમ્ન કં. દેસાઈ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

  1. . સ્નેઈક્સ ઓફ ઈન્ડીયા, લેખક શ્રી રોમ્યુલસ વ્હીટેકર - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

#. બર્ડસ ઓફ સૌરાષ્ટ્ર, લેખક સ્વ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.
--સભ્ય:Aniket

@Aniket:, હેલ્લો અનિકેતભાઈ, આપે યાદી આપેલ પુસ્તકો મારે લાઈબ્રેરીમાં જઈને જોવા પડશે. એટલે હું તમને અનુકુળતાએ જવાબ આપીશ. હાલ પુરતું, આપ જો ઈચ્છો તો મારી પાસે 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) નામની નાનકડી પુસ્તીકા છે - એ હું તમને મોકલી શકું. આ ૧૦૦ પાનાની ખૂબ જ નાનકડી પુસ્તિકા છે પણ આમાં ભારતમાં જોવા મળતા બધા પક્ષીઓ વિશે સરસ માહિતીઓ આપેલી છે. આપ જોવા માંગતા હો તો એકાદ - બે પાના અને અનુક્રમણીકા તમને ઈ-મેઈલ કરું. Gazal world (ચર્ચા) ૨૧:૩૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Gazal world:, આપને અનુકુળતા હોય એ મુજબ કરશો. 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) પુસ્તકની જરૂર નથી. આભાર. --Aniket (ચર્ચા) ૨૨:૧૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Aniket: ગુજરાતી વિશ્વકોશમાંથી 'બતક' અને 'બગલો' પક્ષીઓ વિશેની એન્ટ્રી તમને મેઈલ કરી છે. જોઈ લેશો. ફકત તમને જોવા માટે મોકલી છે. --Gazal world (ચર્ચા) ૧૮:૪૦, ૩૧ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Aniket:   કરું છું.... પંખીજગત (પ્રદ્યુમ્ન કં. દેસાઈ). -Gazal world (ચર્ચા) ૧૩:૪૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૧૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

  નહિ થાય

સુરજબારી ની ખાડી કે સુરજબારીનો પુલ

ફેરફાર કરો

સુરજબારી ની ખાડી કે સુરજબારીનો પુલ એવા સુરજબારી ક્ષેત્રને લાગતું કોઈ સાહિત્ય માહિતી હોય તો મોકલજો. --Sushant savla (ચર્ચા) ૨૨:૫૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

કયા લેખ માટે માહિતી જોઈએ છે એ પણ જણાવશો. --Gazal world (ચર્ચા) ૦૨:૫૫, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
સુરજબારી ખાડી કે સુરજબારી પુલ એ લેખ માટે --Sushant savla (ચર્ચા) ૧૧:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

  નહિ થાય --Gazal world (ચર્ચા) ૦૦:૩૬, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા

ફેરફાર કરો

તેમનો ફોટો મળે તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૧૬:૩૯, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

Person died in 1998. No chance for PD image. --Gazal world (ચર્ચા) ૨૩:૪૫, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

  નહિ થાય