હરિલાલ ઉપાધ્યાય (૨૨ જાન્યુઆરી, ૧૯૧૬ - ૧૫ જાન્યુઆરી, ૧૯૯૪) ગુજરાતી સાહિત્યકાર હતા. તેમણે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમની ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પાંચ દાયકાની સર્જન યાત્રા દરમ્યાન તેઓએ ઐતિહાસિક નવલકથાઓ, સામાજીક નવલકથાઓ, વાર્તાસંગ્રહો, જીવનચરિત્રો, શ્રી મહાભારત કથા, બાળવાર્તાઓ, કાવ્યો, નાટકો તેમ જ અન્ય વિવિધ સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું હતું.

હરિલાલ ઉપાધ્યાય
હરિલાલ ઉપાધ્યાય
હરિલાલ ઉપાધ્યાય
જન્મ(1916-01-22)January 22, 1916
ખીજડીયા મોટા, ગુજરાત
મૃત્યુJanuary 15, 1994(1994-01-15) (ઉંમર 77)
પડધરી
વ્યવસાયલેખક, કવિ, જ્યોતિષશાસ્ત્રી
વેબસાઇટ
www.harilalupadhyay.org

સર્જનફેરફાર કરો

ઐતિહાસિક નવલકથાઓફેરફાર કરો

 • ચિત્તોડની રણગર્જના: રૂપરાણી પદ્મિની
 • દેશગૌરવ ભામાશાહ
 • જય ચિત્તોડ
 • મેવાડના મહારથી: નારીરત્ન પન્નાદાઈ
 • મેવાડની તેજછાયાં
 • મેવાડનો કેસરી
 • શૌર્યપ્રતાપી મહારાણા પ્રતાપસિંહ
 • નવાનગરના નરબંકા
 • પડતા ગઢના પડછાયા (ર ભાગ)
 • રાજસત્તાના રંગ
 • રણમેદાન
 • રુધિરનું રાજતિલક
 • શૌર્યપ્રતાપી ચંદ્રવંશ
 • તાતી તલવાર
 • વિજય વરદાન
 • ઓતરાદા વાયરા ઊઠો ઊઠો
 • સોનાવરણી
 • અપરાજિતા
 • કચ્છભૂમિના કેસરી
 • કલંક અને કિર્તીરેખા
 • લાખો ફૂલાણી
 • નારી હતી એક નમણી

સામાજીક નવલકથાઓફેરફાર કરો

 • ભાગ્યદેવતા
 • છાંયડી
 • ધબકતુ ધન
 • એક ભલો સપૂત
 • ગૌરી
 • ગોરી તો ગુણિયલ ભલી
 • જીવનછાયા
 • કંચન લગે ન કાટ
 • ખૂટ્યું નથી ખમીર
 • કુંદન ચડ્યું કાંટ
 • કુંવારી માતા
 • મંગળફેરા
 • મનને લાગી માયા
 • મનપંખીના માળા
 • માયા મસ્તાની
 • માયાવડી મોહિની
 • મોતીડે બાંધી પાળ
 • નથી સુકાયા નીર
 • નયન ઊઘડ્યું ને ફૂલ ખર્યું
 • નિશા સુણાવે નાદ
 • પગલાં પાડયા કંકુવર્ણા
 • પૈસા પરમેશ્વર
 • પારસ સ્‍પર્શે એક જ વાર
 • પ્રીતે પરોવાયા
 • રામકલી (રૂપમંગલા)
 • રૂપમંગલા
 • રોશની
 • સાહેલી
 • સરોવર છલી વળ્યાં
 • સાવઝડા સેંજળ પીએ
 • શુભસંકેત
 • સુખલાલસા
 • તેજછવાઈ રાત
 • ઊગ્યો ચંદ્ર અમાસે
 • વનમાં ખીલી વસંત
 • અલકા
 • અમૃતભીની આંખલડી
 • અંધકાર છાયા
 • અંતર ખોલે આંખ
 • ચંદ્રલેખા
 • ધરતી લાલ ગુલાલ
 • હૈયે મઢાયા હેત
 • કેસરભીનો કંથ
 • કુંદન ચડ્યું કાંટ
 • મન ડૂબ્યાં મૃગજળમાં
 • રહી ગઈ મનની મનમાં
 • રાજપુરની લાછુ
 • સુખ સવાયા થાય
 • કોઈ તન ભૂખ્યાં કોઈ ધન ભૂખ્યાં
 • વરસો રે ઉરના અમી

અથ શ્રી મહાભારત કથા શ્રેણીફેરફાર કરો

 • ભિષ્મનો શાંતિબોધ
 • ભિષ્મપ્રતિજ્ઞા
 • ધર્મપ્રતિજ્ઞા
 • ધર્મવિજય
 • કુરુક્ષેત્ર
 • મહાપ્રસ્થાન
 • યોગવિયોગ

જીવન ચરિત્રોફેરફાર કરો

 • છેલનામી સૌરાષ્‍ટ્ર
 • હરસિધ્ધિ અને હિંગળાજ
 • મસ્ત અવધૂત મૂંડીયા સ્વામી
 • સંત દાદા મેકણ
 • સંત ધરમશી ભગત
 • શક્તિપરિચય
 • કર્મપ્રભાવ

નવલિકાઓ તેમજ વાર્તાસંગ્રહોફેરફાર કરો

 • સૌરાષ્ટ્રની વીરગાથાઓ (કુલ: પ ભાગ)
 • સોરઠી રસગાથા (કુલ: ૨ ભાગ)
 • સૌરાષ્ટ્રનો વાર્તારસ
 • સોરઠી લોકવાતો
 • જીવનછાયા
 • નાગમહિમા
 • સંપત્તિના સુખદુઃખ
 • ધર્મ અને રાજકારણ

બાહ્ય કડીઓફેરફાર કરો