વિકિપીડિયા ચર્ચા:ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૦

છેલ્લી ટીપ્પણી: ઢાંચો વિષય પર KartikMistry વડે ૪ વર્ષ પહેલાં

ઢાંચો

ફેરફાર કરો

@KartikMistry: શું શક્ય હોય તો ગાંધીજીને લગતા લેખોનો એક ઢાંચો તૈયાર કરીને બધા પૃષ્ઠોમાં મૂકી શકાય? --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૪૮, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

અંગ્રેજી વિકિની જેમ Template:Mahatma Gandhi (પરંતુ નાનું એવું) બનાવી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૬, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર
કરો કંકુના..કંઈક મદદ જોઈતી હશે તો કરી શકીશ. તેને આયાત કરાવી લેવું છે?હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૦૭, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર
ઢાંચો:મહાત્મા ગાંધી જુઓ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૫, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર
Return to the project page "ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૦".