વિકિપીડિયા:ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૦
CIS-A2K દ્વારા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિએ તેમને યાદ કરવા માટે ૨-૩ ઓક્ટોબર પૂરતી ઍડિટાથોન યોજવામાં આવી હતી જેમાં ગુજરાતી વિકિપીડિયા સમુદાયે ભાગ લીધો હતો. આ ૨ દિવસના અંતરાળ દરમિયાન ગુજરાતી વિકિપીડિયાના સંપાદકો વડે ગાંધીજીને લગતા ૪૩ નવા લેખોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
લેખો
ફેરફાર કરો- ઇન્ડિયા આફ્ટર ગાંધી
- હરિલાલ ગાંધી
- પદયાત્રા
- હરિજન સેવક સંઘ
- રેંટિયા બારસ
- સાબરમતી આશ્રમ ગૌશાળા
- ગાંધી મંડપમ (ચેન્નઈ)
- સત્યાગ્રહ
- અગિયાર મહાવ્રત
- કનુ ગાંધી
- તુષાર ગાંધી
- યંગ ઈન્ડીયા
- મહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિ
- એક હિંદુને એક પત્ર
- રઘુપતિ રાઘવ રાજા રામ
- ઈટર્નલ ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝીયમ
- મહાત્મા ગાંધીનું કુટુંબ
- ઇન્ડિયન ઓપિનિયન
- રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય
- નવજીવન ટ્રસ્ટ
- ગાંધી મંદિર, ભતરા
- ગાંધી સ્મારક સંગ્રહાલય
- મણિ ભવન
- અનાસક્તિ યોગ
- આગા ખાન મહેલ
- હિંદુ ધર્મનું હાર્દ
- ગાંધી ભવન, ચંદીગઢ
- રાજઘાટ સંકુલ
- આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
- ગાંધીવાદી સમાજવાદ
- ગાંધીવાદ
- આલ્ફ્રેડ હાઈસ્કૂલ (રાજકોટ)
- ગાંધીવાદી અર્થશાસ્ત્ર
- ગાંધીગીરી
- ટૉલ્સટૉય ફાર્મ
- ગાંધી તીર્થ
- ગાંધી સ્મૃતિ
- ગાંધી બિફોર ઇન્ડિયા