વિઘા
વિઘા અથવા વિઘું અથવા વિઘો એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે. ભારતમાં વિવિધ સ્થળોએ વિઘાનું માપ અલગ-અલગ હોવાથી એ ચોક્કસ માપ માટેનો એકમ નથી.[૧] નેપાળ અને બાંગ્લાદેશમાં પણ વિઘા જમીન માપન માટે વપરાય છે.
નોંધ
ફેરફાર કરો- એકરનુ વધુ ચોક્કસ માપ ૪૦૪૭ ચો.મીટર છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Haryana jamabandi Units of measurements સંગ્રહિત ૨૦૧૮-૦૪-૧૮ ના રોજ વેબેક મશિન, HALRIS.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |