વિજયનગર ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. વિજયનગર વિજયનગર જિલ્લાનું મુખ્ય મથક છે. વિજયનગર સામાજ્ય એક સમયના દક્ષીણભારતના મોટા સામ્રાજ્યોમાંનું એક ગણાય છેં[સંદર્ભ આપો]. એક વિજયનગર રજવાડું ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં પણ હતું. આજના બનાસકાઠાંના વિજયનગર શહેરની પાસે પોળોનાં જંગલો આવેલા છે. આ પોળોના જંગલોમાં કેટલાક પૌરાણીક મંદિરોના અવશેષો પણ મળી આવ્યા છે.