તલીયારા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
Content deleted Content added
'''તલીયારા‌''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવે...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૮:૨૫, ૨૦ જુલાઇ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

તલીયારા‌ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું મહત્વનું ગામ છે. તલીયારા‌ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. તલીયારા ગામ ઘમડાછાથી દેવધા જવાના માર્ગ ઉપર અંબિકા નદીને કાઠે આવેલું છે. તલીયારા‌ ગામમાં અનાવીલો, કોળી તેમજ હળપતિઓની વસ્તી છે. આ ગામમાં ચીકુ અને કેરીની વાડીઓ આવેલી છે.