આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
|other_name =
|district = ડાંગ
|state_name = Gujaratગુજરાત
|state_name2 = ગુજરાત
|nearest_city = સુરત
લીટી ૨૯:
|website=
}}
'''આહવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]નું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા ખાતે હોળીના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.
 
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
 
== આહવા તાલુકામાં આવેલાં ગામો ==
ડાંગ જિલ્લાના મુખ્ય ગામો તરીકે, (૧). આહવા, (ર). વઘઇ, (૩). સાપુતારા (ગિરીમથક), (૪). શામગહાન, (પ). સુબીર (સબરી માતાનું મંદિર), (૬). કાલીબેલ, (૭). મહાલ (ગાઢ અભ્યારણ) જેવા ૩૧૧ ગામો આવેલા છે.
*[http://gu.wikipedia.org/wiki/ડાંગ_જિલ્લો#.E0.AA.A1.E0.AA.BE.E0.AA.82.E0.AA.97_.E0.AA.9C.E0.AA.BF.E0.AA.B2.E0.AB.8D.E0.AA.B2.E0.AA.BE.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0. આહવા તાલુકામાં આવેલા ગામોની યાદી અહીં આપેલ છે.]
 
{{coor title dm|20|45|N|73|41|E|region:IN_type:city_source:enwiki-GNS}}
{{સ્ટબ}}
 
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ