મહમદ અલી ઝીણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
છેલ્લાં બે ફેરફારો ઉલટાવ્યા. ઉપ્સ!
નાનું બે કાંટા વચ્ચે એક ગુલાબ
લીટી ૫૫:
ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી. કાઠિયાવાડથી મુસ્લીમ બહુમત સિંધમા વસ્યા બાદ ઝીણા અને તેમના ભાઇ બહેનોનું મુસ્લીમ નામકરણ થયુ. ઝીણાની શિક્ષા વિભિન્ન શાળામાં થઇ. શરૂઆતમાં તેઓ કરાંચીના સિંધ મદરેસા-ઉલ-ઇસ્લામમાં ભણ્યા, પછી થોડા સામય માટે ગોકુળદાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઇ પણ ભણ્યા. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરી શાળા કંરાચી જતા રહ્યા.અંતમાં તેઓએ મુંબઇ વિશ્વવિધ્યાલયમાંથી મેટ્રીક પાસ કર્યું.
 
==બે કાંટા વચ્ચે એક ગુલાબ==
અંગેજ શાસન હેઠળના ભારતના છેલ્લા વાઇસરોય સાથેની ઝીણા સાથેની પ્રથમ મુલાકાત દરમ્યાન ઝીણા નર્વસ હતા અને એમણે એ નર્વસનેસ નિચે એમણે એક ભૂલ કરેલી. એ મુલાકાતની તસ્વીર લેવા માટે એવું નક્કી થયેલ કે એડવીના માઉન્ટબેટનને વચ્ચે ઉભા રાખવામાં આવશે જ્યારે એડવીના માઉન્ટબેટનની જમણી તરફ લોર્ડ માઉન્ટબેટન અને ડાબી તરફ મહમદ અલી ઝીણા ઉભા રહેશે. મહમદ અલી ઝીણાએ અગાઉથી વિચારી રાખેલ કે છબી લેવાયા બાદ એ પ્રચલીત અંગ્રેજી કહેવત "બે કાંટા વચ્ચે એક ગુલાબ" (અ રોઝ બિટવીન ટુ થોર્ન્સ) બોલશે. પણ છેલ્લી ઘડીએ છબીકારે ગોઠવણીમાં ફેરફાર કર્યો અને કાયદેઆઝમ વચ્ચે ઊભા હોય એ રીતે છબી પાડી. તેમ છતા અગાઉ ગોખી રાખ્યા મુજબ ઝીણા બોલી ઊઠ્યા કે "બે કાંટા વચ્ચે એક ગુલાબ".<ref>https://www.flickr.com/photos/pimu/514352881/in/photostream/</ref>
 
==સંદર્ભ==
<reflist/>
[[શ્રેણી:રાજનેતા]]
[[શ્રેણી:પાકિસ્તાન]]