કઠોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું કડીઓ.
લીટી ૪:
[[ભારત]] વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં તેના વજનના ૨૦થી ૨૫% પ્રોટીન હોય છે, જે [[ઘઉં]] કરતા લગભગ બમણું અને [[ડાંગર|ચોખા]] કરતા ત્રણ ગણું છે. કઠોળમાં રહેલા પ્રોટીનનું પાચકત્વ પણ ખુબ ઊંચું હોય છે.
 
[[મગ]], [[વાલ]], [[અડદ]], [[સોયાબીન]] વગેરે કઠોળકઠોળના ઉદાહરણ છે.
 
 
 
{{સ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/કઠોળ" થી મેળવેલ