ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્રો અને સાફ-સફાઇ.
નાનું ઉર્દુ->ઉર્દૂ
લીટી ૧૬:
વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતું એક માળખાને '''ભાષા''' કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.
[[ભારત]] દેશમાં [[ગુજરાતી ભાષા]], [[મરાઠી|મરાઠી ભાષા]], [[બંગાળી ભાષા]], [[મલયાલમ ભાષા]], [[તમીળ ભાષા]], [[કન્નડ ભાષા]], [[પંજાબી ભાષા]], [[સિંધી ભાષા]], [[તેલુગુ ભાષા]], [[હિન્દી ભાષા]], [[ઉર્દુઉર્દૂ ભાષા]], [[આસામી ભાષા]], [[કાશ્મીરી ભાષા]], [[મૈથિલી ભાષા]], [[સંસ્કૃત ભાષા]], [[સંથાલી ભાષા]], [[અંગ્રેજી ભાષા]], [[નેપાલ ભાષા]], મારવાડી ભાષા, [[ભોજપુરી ભાષા]] વગેરે અલગ અલગ નીચે પ્રમાણેની ભાષાઓ બોલવામાં આવે છે.
== આ પણ જુઓ ==
"https://gu.wikipedia.org/wiki/ભાષા" થી મેળવેલ