નવાઝ શરીફ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:વ્યક્તિત્વ ઉમેરી using HotCat
નાનું ઉર્દુ->ઉર્દૂ
લીટી ૧:
[[ચિત્ર:PrimeMinisterNawazSharif.jpg|thumb|નવાઝ શરીફનું ચિત્ર]]
 
'''મિઆં મુહંમદ નવાઝ શરીફ''' ([[ઉર્દુઉર્દૂ ભાષા|ઉર્દુઉર્દૂ]] અને [[પંજાબી ભાષા|પંજાબી]]: میاں محمد نواز شریف, જન્મ: 25 ડીસેમ્બર, 1949) [[પાકિસ્તાન|પાકિસ્તાની]] ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ રાજકારણી છે, જેમણે 1990થી 1993 સુધી, 1997થી 1999 સુધી અને ફરીથી 2013થી 2017 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. આની સાથે તેમણે 1985થી 1990 સુધી [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબ]]ના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.<ref>{{cite news|title=Pakistan’s prime minister is pushed out by the Supreme Court|url=http://www.economist.com/news/asia/21725686-grounds-nawaz-sharifs-dismissal-set-worryingly-wide-precedent-pakistans-prime-minister|accessdate=1 August 2017|work=[[The Economist]]|date=29 July 2017}}</ref>
 
તેમનો જન્મ 25 ડીસેમ્બર 1949, [[લાહોર]]માં થયો હતો. તેઓ ઇતેફાક અને શરીફ ગ્રુપના સ્થાપક મુહંમદ શરીફના દીકરા છે.