મહેસાણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સમયક્ષેત્ર સુધાર્યું.
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = title
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
Line ૫૮ ⟶ ૫૫:
}}
[[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ]]
'''મહેસાણા જિલ્લો''' [[ગુજરાત]]નાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુવડું મથક [[મહેસાણા]] શહેર છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm| વસ્તી ગણતરી માહિતી]</ref>
 
== ભૂગોળ ==
મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં [[બનાસકાંઠા જિલ્લો]], પશ્ચિમ દિશામાં [[પાટણ જિલ્લો]] તથા [[સુરેન્દ્રનગર જિલ્લો]], દક્ષિણ દિશામાં [[ગાંધીનગર જિલ્લો]] તથા [[અમદાવાદ જિલ્લો]] તેમ જ પૂર્વ દિશામાં [[સાબરકાંઠા જિલ્લો]] આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે.
 
=== હવામાન ===
મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે.
 
મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે.
 
== વસ્તી ==
આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm| વસ્તી ગણતરી માહિતી]</ref>
 
== સંદર્ભ ==