લિટમસ પરીક્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું વિક્ષનરી વગેરે.
લીટી ૧:
[[ચિત્ર:1-Blue and red litmus paper.jpg|300px|thumb|લાલ અને ભૂરા રંગના લિટમસ કાગળ]]
'''લિટમસ પરીક્ષણ''' [[રસાયણ શાસ્ત્ર|રસાયણશાસ્ત્ર]]<nowiki/>માં કોઈપણ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટેનો સૌથી જૂનું અને સરળ પરીક્ષણ છે. ૧૩મી સદીના સમયમાં [[સ્પેન]]<nowiki/>ના વૈજ્ઞાનિક ''એમેલ્ડસ ડી વિલા નોવા''એ સૌ પ્રથમવાર લિટમસ પરીક્ષણ (ટેસ્ટ) કર્યું હતું<ref>{{cite web |url=http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/zagmag-magazine-chamestry-ma-sado-ane-saral-test-litemas-30122017|title=કેમિસ્ટ્રીમાં સાદો અને સરળ ટેસ્ટ : લિટમસ |date= ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ |publisher= ઝગમગ, [[ગુજરાત સમાચાર]]|accessdate=૩ જાન્યુઆરી ૨૦૧૮}}</ref>.
|date= ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ |publisher= ઝગમગ, [[ગુજરાત સમાચાર]]|accessdate=૩ જાન્યુઆરી ૨૦૧૮}}</ref>.
 
પહેલાં ''લિટમસ કાગળ'' (પેપર) [[નેધરલેંડ|નેધરલેન્ડ]]<nowiki/>માં ઊગતા ''લિશન્સ'' નામના છોડના રસમાંથી બનાવવામાં આવતો હતો, જેના રસમાં ઘણા બધા રંગો હોય છે. હવે તો ઘણી વનસ્પતિઓના રસમાં લિટમસ જેવા ગુણ હોવાનું જાણવા મળ્યું છે. લાલ કોબીજના રસમાંથી પણ લિટમસ કાગળ બનાવી શકાય છે.
 
ભૂરા લિટમસ કાગળને એસિડિક પ્રવાહીમાં બોળવાથી લાલ રંગનું થઈ જાય છે અને લાલ લિટમસને બોળવાથી તે ભૂરા રંગનું થઈ જાય છે.
Line ૧૧ ⟶ ૧૦:
== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}
 
{{Wiktionary}}
 
[[શ્રેણી:રસાયણશાસ્ત્ર]]