વઢવાણા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''વઢવાણા તળાવ''' [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]] જિલ્લાનાના [[ડભોઇ|ડભોઈ]] પાસે આવેલઆવેલું એક તળાવ છે. આ તળાવનું નિર્માણ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું.અંદાજે ૧૦૦ વર્ષ પહેલા આ તળાવ ને સિંચાઈના હેતુથી બનાવવામાં આવ્યું હતું. વઢવાણા જલાશયનોતળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે. આ તળાવ ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે.અહી અહીં દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે.
 
== સંદર્ભ ==
* {{cite magazine|title=ગુજરાત પાક્ષિક,અંક ક્રમાંક |issue=૪-૫,તા.|date=-૩- માર્ચ ૨૦૧૯,|publisher=માહિતી ખાતું, ગુજરાત રાજ્ય,|location=[[ગાંધીનગર.]]}}
 
{{સ્ટબ}}