વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Harshil169 (talk)એ કરેલો ફેરફાર 685503 પાછો વાળ્યો
ટેગ્સ: Undo મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
નાનું ફોરમેટિંગ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૮૯:
====વિરોધ====
#{{વિરોધ}} એડમિન રાઇટ્સ કે રોલબેક રાઇટ્સ માટે સભ્યના જે-તે પ્રોજેકટ પર ઓછામાં ઓછા ૫૦૦ એડિટ્સ હોય એ ઇચ્છનીય છે. મારા મતે સભ્યએ પહેલા આ બંને પ્રોજેક્ટ્સ પર કામ કરીને અનુભવ લેવો જોઈએ. અને ત્યારબાદ ફરીથી આ હક્કો માટે નામાંકન કરવું જોઈએ. આભાર. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૦:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:* {{ping|Gazal world}} આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.[https://gu.m.wiktionary.org/wiki/bhenchod Bhenchod-Wiktionary] આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:*:{{ping|Harshil169}} Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
:::{{ping|Gazal world}}દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
::{{સાંભળો|Gazal world}}ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. '''આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.'''--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====તટસ્થ====
#{{તટસ્થ}} - એટલા માટે કે હું પણ ઈચ્છું છુ કે નવા પ્રકલ્પો પર કામ શરૂ થાય પણ હાલની સ્થીતિ એવી લાગે છે કે એ કામ શરુ કરવા જતા મુખ્ય પ્રકલ્પને અવળી અસર થવાની શક્યતા લાગે છે.--[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
 
====ટિપ્પણી====
લીટી ૩૧૬:
 
====વિરોધ====
*# {{વિરોધ}}, તમે ભરોસાપાત્ર છો અને તમારા સંપાદનો ખૂબ મહત્વનાં છે તેમાં કોઈ શંકા નથી, પણ મને વિકિકોશ પર બે પ્રબંધકોની જરૂર જરાય નથી લાગતી. -- [[User:CptViraj|<font color="black">'''કેપ્ટનવિરાજ'''</font>]] ([[User talk:CptViraj|📧]]) ૧૨:૧૫, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
:{{ping|CptViraj}} અત્યારે કોઈ પ્રબંધક નથી અને ઉપર જણાવ્યા મુજબ હર્ષિલ મહેતાની વિનંતી ધ્યાનમાં લઈને જ હું નામાંકન કરી રહ્યો છું. તેઓએ જણાવેલ જ છે કે અન્ય કોઈ જવાબદારી લેતું હોય તેઓ નામાંકન પરત ખેંચશે.-[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૨:૨૩, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)