૧૯૭૯ મચ્છુ બંધ હોનારત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચલચિત્ર
લીટી ૩૩:
 
આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.<ref>{{cite book|title=Guinness, El Libro de los Récords|last=|first=|date=October 1986|publisher=Ediciones Maeva, S.A.|year=|isbn=968-458-366-4|location=મેક્સિકો|pages=|language=es|trans-title=Guinness Book the Records}}</ref> (૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.<ref>{{Cite web|url=http://english.people.com.cn/200510/01/eng20051001_211892.html|title=People's Daily Online -- After 30 years, secrets, lessons of China's worst dams burst accident surface|first=|date=|publisher=|accessdate=૨૬ એપ્રિલ ૨૦૧૮}}</ref>‌) ''નો વન હેડ અ ટંગ ટુ સ્પિક'' નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.<ref name="iex">{{cite news | url=http://www.indianexpress.com/news/book-on-1979-morbi-dam-disaster-rubbishes-act-of-god-theory/979087/0 | title=Book on 1979 Morbi dam disaster rubbishes ‘Act of God’ theory | newspaper=The Indian Express | date=જુલાઇ ૨૫, ૨૦૧૨ }}</ref> વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.
 
== ચલચિત્ર ==
હવે રજૂ થનારું ''મચ્છુ'' ગુજરાતી ચલચિત્ર આ ઘટના પર આધારિત છે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/news/machchhu-a-real-life-tragic-story-is-all-set-to-release/articleshow/65081425.cms|title=Machchhu: A real life tragic story is all set to release - Times of India|website=The Times of India|language=en|accessdate=2020-04-19}}</ref>
 
== સંદર્ભ ==