હું પોતે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હમ્મ
નાનું સુધારા.
લીટી ૪:
 
== અવલોકન ==
નારાયણ હેમચંદ્ર [[મુંબઈ]]<nowiki/>માં રહેતા ગુજરાતી ભાષાના લેખક, વિવેચક અને અનુવાદક હતા. ''હું પોતે'' (૧૯૦૦) ગુજરાતીમાં પ્રકાશિત થયેલી સૌપ્રથમ આત્મકથા છે, જો કે પ્રથમ નવલકથાઆત્મકથા [[નર્મદ|નર્મદે]] ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન ૧૯૩૩માં થયું હતું.<ref name=":0" />
 
આ આત્મકથામાં તેઓ 'પોતાના જીવનનો સળંગ ચોત્રીસવર્ષનોચોત્રીસ વર્ષનો અહેવાલ રજૂ' કરે છે.<ref name=":0" /> આત્મકથામાં તેમણે તેમના જન્મથી લઈને ઈ.સ. ૧૮૮૯માં [[ઇંગ્લેન્ડ|ઇંગ્લૅન્ડની]] યાત્રા કરી ત્યાં સુધીની માહિતી આપી છે. સાથે જ તેમણે પૂર્વજો, કેળવણી, અલગ અલગ જગ્યાએ કરેલી નોકરીઓ, તેમના જીવન પર પ્રભાવો વગેરેની વાત કરી છે. 'એમણે ઉત્તરાર્ધ લખવા માંડ્યો હતો', પરંતુ મુંબઈમાં ફાટી નીકળેલા 'પ્લેગથી થયેલા અવસાનને કારણે તે કાર્ય અપૂર્ણ રહ્યું હોય તેમ લાગે છે.'<ref name=":0" />
 
== સંદર્ભો ==