એપ્રિલ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું દેસાઈ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૫૩ – [[ભારત]]માં પ્રથમ યાત્રી [[રેલ્વેભારતીય રેલ|રેલવે]] સેવાની શરૂઆત, જે બોરીબંદર,[[મુંબઇ]]થી [[થાણા|થાણે]] સુધી શરૂ કરાઇ.
* ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),[[હવાઇ જહાજ]] દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
* ૧૯૧૯ – [[જલિયાવાલાજલિયાંવાલા બાગ હત્યાકાંડ]] હત્યાકાંડનાંના વિરોધમાં, [[ગાંધીજી]]એ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
* ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
*
 
== જન્મ ==
* ૧૯૦૩ - [[સ્નેહરશ્મિ]] (ઝીણાભાઈ રતનજી દેસાઈ), [[ગુજરાતી]] [[કવિ]]. (અ.૧૯૯૧)