આર્મેનિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot Replacements from યૂરોપ to યુરોપ
લીટી ૬૧:
ઇતિહાસ ના પાના પર આર્મેનિયા નો આકાર ઘણી બાર બદલાયો છે. આજનું આર્મેનિયા પોતાના પ્રાચીન આકારનું ખૂબ જ નાનું સ્વરૂપ છે. ૮૦ ઈ.પૂ. માં આર્મેનિયા રાજશાહીની અંતર્ગત વર્તમાન [[તુર્કી]] નો અમુક ભૂ-ભાગ, [[સીરિયા]], [[લેબનાન]], [[ઈરાન]], [[ઇરાક]], [[અજ઼રબૈજાન]] અને વર્તમાન આર્મેનિયાનો ભૂ-ભાગ સમ્મિલિત હતાં. [[૧૯૨૦]] થી લઈ [[૧૯૯૧]] સુધી આર્મેનિયા એક સામ્યવાદી દેશ હતો. આ [[સોવિયત સંઘ]] નો એક સદસ્ય હતો. આજે આર્મેનિયા ની [[તુર્કી]] અને [[અઝેરબીજાન]] ને લગેલ સીમા સંઘર્ષને લીધે બંધ રહે છે. [[નાગોર્નો-કારાબાખ]] પર આધિપત્ય ને લઈ [[૧૯૯૨]] માં આર્મેનિયા અને [[અકઝેરબીન]] વચ્ચે લડ઼ાઈ થઈ હતી જે [[૧૯૯૪]] સુધી ચાલી હતી. આજે આ જમીન પર આર્મેનિયાનો અધિકાર છે પણ અઝરબીજાન હજી પણ જમીન પર પોતાનો અધિકાર બતાવે છે.
 
== પ્રશાસનિક ખંડ ==
{{Main|આર્મેનિયા કે પ્રાંત }}
{{આર્મેનિયા ચિહ્નિત માનચિત્ર|float=right}}
લીટી ૬૯:
 
-->યેરવાનના મુખ્ય કાર્યપાલક મહાપૌર હોય છે, તેમ જ તેમને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. દરેક પ્રાંતમાં સ્વ-શાસિત [[આર્મેનિયા ના સમુદાય|સમુદાય]] (''હમાયન્ક'') હોય છે. વર્ષ ૨૦૦૭ના આંકડાઓ અનુસાર આર્મેનિયામાં ૯૧૫ સમુદાય હતા, જેમાંથી ૪૯ શહેરી તેમ જ ૮૬૬ ગ્રામીણ છે. રાજધાની યેરવાન શહેરી સમુદાય છે,<ref>{{cite web|title=ક્ષેત્રીય પ્રશાસન સંસ્થાએં |url=http://www.gov.am/enversion/regional_7/regional.htm|publisher=આર્મેનિયા ગણરાજ્ય સરકાર |accessmonthday=૧૧ સિતંબર|accessyear= ૨૦૦૮}}</ref> જે ૧૨ અર્ધ-સ્વાયત્ત જિલ્લાઓમાં પણ વહેંચાયેલા છે.
 
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:દેશ]]
[[શ્રેણી:યુરોપ]]