ગીતા રબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:ગાયિકા ઉમેરી using HotCat
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૫:
 
== કારકિર્દી ==
તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો ''રોણા શેરમા'' અને ''એકલો રબારી'' લોકપ્રિય બન્યા છે. તેમનું ''રોણા શેરમા'' ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-know-about-kutch-singer-geeta-rabari-and-her-song-rona-ser-ma-re-NOR.html|title=૨૦ વર્ષની ઉંમરે છે ગુજરાતભરમાં નામના. ડાયરો લોકગીતો માટે ફેમસ ગીતા રબારી|date=2017-06-09|website=divyabhaskar|language=gu|accessdateaccess-date=2019-01-12}}</ref>
 
== સંદર્ભ ==