ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:E02:41CD:6BD6:E51C:F6A:7866 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૪:
population_as_of = ૨૦૧૧ |
population_total = ૮૪૫૪૫ |
population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/dhoraji-population-rajkot-gujarat-802507|title=Dhoraji Population, Caste Data Rajkot Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdateaccess-date=૧૪ જૂન ૨૦૧૭}}</ref> |
population_density = |
area_magnitude= sq. km |
લીટી ૩૫:
અઢારમી સદીના મધ્યમાં ધોરાજી [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ રજવાડા]]થી કુંભાજી દ્વિતિયના [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડા]] વડે હસ્તગત કરાયું હતું.<ref>Imperial gazetteer of India: provincial series - Volume 9 - Page 395</ref> [[ગોંડલ]] નરેશ ભગવતસિંહજીનો જન્મ ધોરાજીના દરબારગઢમાં થયો હતો. તેમણે નગર રચના વિભાગ શરૂ કર્યો હતો અને ગોંડલ, ધોરાજી, [[ઉપલેટા]] અને [[પાટણવાવ (તા. ધોરાજી)|પાટણવાવ]]ના વિકાસ અને દેખરેખ માટે નિયમો અમલમાં મૂક્યા હતા.
 
રેલ્વેના આગમનની સાથે રેલ્વે સ્ટેશન અને ધોરાજીના જૂના નગરના વચ્ચેના ભાગનો ઝડપી વિકાસ થયો હતો.<ref>{{cite web|url=http://www.indiantravelportal.com/gujarat/dhoraji|title=Gujarat Dhoraji, Forts of Gujarat, Historical Monuments, Dhoraji Forts, Temple of Goddess Ashapura, Excursions of Dhoraji, Pani No Kotho in Gujarat|publisher=|accessdateaccess-date=૨૭ ઓક્ટોબર ૨૦૧૬}}</ref>
 
== ભૂગોળ ==