શ્રમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ પરિમાણો સુધાર્યા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું (સંદર્ભ પરિમાણો સુધાર્યા.)
 
 
=== આજીવિક ===
5 મી શતાબ્દી પૂર્વ માં [[આજીવિક]] સંપ્રદાય ની સ્થાપના મ્કખવી ગોશાલ દ્વારા થઇ હતી, તેની મુખ્ય સ્પર્ધા જૈન અને બૌદ્ધ સંપ્રદાય સાથે હતી. તેમનો સુવર્ણકાળ 1લી શતાબ્દી પૂર્વ માં હતો અને ધીરે ધીરે તે ઉત્તર ભારત માં થી લુપ્ત થતા ગયાં, પરંતુ દક્ષિણ ભારત માં તેમના પ્રમાણ 14 મી શતાબ્દી સુધી જોવા મળે છે. <ref>{{Cite web|url=http://www.philtar.ac.uk/encyclopedia/hindu/ascetic/ajiv.html|title=Ajivikas|website=www.philtar.ac.uk|accessdateaccess-date= 2019-07-01}}</ref>
 
આજીવિક લોકો નિયતિ ના સિદ્ધાંત માં માને છે, એટલે કે બધું જ પૂર્વનિર્ધારિત હતું, છે ને થશે, તેના વિષે કશું જ થઈ શકે નહીં. તેઓ નાસ્તિક હતા, તેમણે [[વેદ]] ને અને કર્મ ના સિદ્ધાંત ને નકાર્યા હતાં.<ref>{{Cite book|url=https://www.worldcat.org/oclc/830367873|title=The Oxford handbook of atheism|others=Bullivant, Stephen Sebastian, 1984-, Ruse, Michael,|isbn=9780199644650|edition=First edition|location=Oxford, United Kingdom|oclc=830367873}}</ref>
૧,૦૪,૩૪૨

edits