વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સહમતિ? ફરીથી કામ શરુ કરવા માટેની નોંધ મૂકી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું →‎ટીપ્પણી: પુરતા ખલાસીઓ નથી.
લીટી ૮૦૩:
:::હા, '''અડચણ વિશે સ્પષ્ટતા કરવા જરુરી છે''' જે તમે કર્યા વગર જ એકતરફી ફાયદાઓની યાદી બનાવી નાખી અને ચોતરાના તાજેતરના ઇતિહાસમાં ન બન્યુ હોય એવી લોકોને સંદેશા મોકલીને એના પર પુરજડપે વોટીંગ કરાવ્યું. <br/>'''>>>વધુમાં અ.રે. યોજના પ્રમાણે છેલ્લું કામ તેમાં ૨૦૧૬માં થયું હતું.'''<br/>ફરી એક ગેરમાર્ગે દોરનારુ વિધાન. એ પરીયોજના આપોઆપ સ્વચાલીત ઢબે કામ કરતી પરીયોજના છે '''એમાં શ્રેણીઓની રચના, વિલય અને પરીણામોની ગણતરી તદ્દન આપોઆપ અને દરરોજ થાય છે'''. <br/>નવું સ્વીકારવાની કોઈ ના ન હોઈ શકે પણ એ માટે કરવાની વિધી અવગણીને મનઘડંત રીતે ફેરફારો કરી નાખવાનો હક્ક કોઈને નથી. ટોળાશાહી કરીને કરી નાખવું હોય તો કરી નાખો, હું શું કરી શકવાનો ટોળા સામે! --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૦૫, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST).
::::શ્રેણીઓ ફરી સરખી કરવા માટે આપણે બૉટ ચલાવી શકીએ છીએ. એટલે, અ.રે. યોજનાના પરિણામો સરખા જ રહેશે, એ માટે નિશ્ચિંત રહેશો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૧૩, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST)
::::: જે કામ તદ્દન આપોઆપ થતું હોય એને પહેલા ખોરવી નાખીને પછી માનવ સમય અને શક્તિ આધારીત બનાવવું એ કઈ રીતે સારૂ ગણાય એ મને તો સમજાતુ નથી. આપણો સમુદાય આમ પણ સક્રીય યોગદાન આપનારા સભ્યોની સંખ્યા ઓછી છે એ વાત કરતો આવ્યો છે એવા તબ્બકે એક વધારે કાર્યને આપોઆપ થતું અટકાવીને માનવ સમય અને શક્તિ આધારીત બનાવીશુ તો આપણે ગુજરાતી વિકિને માટે કશુ સારુ કરવા મથ્યા એવું ગણાશે કે એનાથી ઉલટું? <br/> હું તો એમ જ કહીશ કે કાર્યરત પ્રણાલને ખોરવી નાખવા કરતા આપણે સહુ એવો કોઈ માર્ગ વિચારો કે જેથી આ નવો ઢાંચો પણ આપોઆપ જે કાર્ય થતું હતું એમાં ભાગ લેવાનું શરૂ કરી દે. અન્યથા સંખ્યા બળને આધારે કશુ ખોરવી નાખવું તો બહુ જ સહેલું છે જ. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૦૨, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)