વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Changed protection settings for "વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું": સભ્યની માંગણી ([ફેરફાર કરો=માત્ર આપમેળે ખાતરી થયેલા સભ્યોને માન્ય રાખો] (અનિશ્ચિત) [ખસેડો=માત્ર આપમેળે ખાતરી થયેલા સભ્યોને માન્ય રાખો] (અનિશ્ચિત))
અપડેટ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ '''ચક્ર''' અથવા પાનાંની ઉપર '''ભાષાઓ''' પર પર ક્લિક કરી ઇનપુટ ગોઠવણીઓ (Input settings) માં જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી તમને પસંદ એવી લખવાની પદ્ધતિ ‍('''કી-બોર્ડ લેઆઉટ''') પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ '''કેવી રીતે વાપરવું''' પર ક્લિક કરીને મેળવી શકાશે.
અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટતા હોય. તેવે સમયે [[વિકિપીડિયા ચર્ચા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું|ચર્ચાનાં પાને જઈ]] તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.
 
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે '''ફેરફાર કરો''' ઉપર ક્લિક કરશો ત્યાર પછી, વિન્ડોની નીચે કી-બોર્ડનાં ચિહ્નની સાથે તમે પસંદ કરેલ પદ્ધતિ દેખાશે. Ctrl + M દબાવીને તમે અંગ્રેજીમાં કી-બોર્ડ ફેરવી શકશો. ફરીથી Ctrl + M દબાવતાં ગુજરાતીમાં લખી શકાશે. તેમાં વિવિધ પ્રકારના કી-બોર્ડ અને તેની મદદ આપેલી છે.
==સ્વર==
 
લિપ્યંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો. ફોનેટિક કી બૉર્ડ પણ વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ રીતે લખી શકાશે. જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવી જોડણી.
 
દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાંચી શકો છો.
 
== લિપ્યંતરણ માટે મદદ ==
અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટતા હોય. તેવે સમયે આ પાનાંની [[વિકિપીડિયા ચર્ચા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું|ચર્ચાનાં પાને જઈ]] તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.
 
=== સ્વર ===
{| class="wikitable" lang=gu
|-
Line ૩૯ ⟶ ૫૦:
|}
 
=== વ્યંજન ===
{|class="wikitable" style="text-align:center" lang="gu"
|- bgcolor="#CCCCCC"
Line ૫૮ ⟶ ૬૯:
!કંઠ્ય
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ક||ka||kə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ખ||kha||k<SUPsup>h</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ગ||ga||ɡə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઘ||gha||ɡ<SUPsup>ɦ</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઙ||Ga||ŋə
| colspan="6"|
Line ૬૬ ⟶ ૭૭:
!તાલવ્ય
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ચ||ca||tʃə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |છ||Ca/cha||tʃ<SUPsup>h</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |જ||ja||dʒə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઝ||jha/za||dʒ<SUPsup>ɦ</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઞ||Ya||ɲə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ય||ya||jə
Line ૭૫ ⟶ ૮૬:
!મૂર્ધન્ય
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ટ||Ta||ʈə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઠ||Tha||ʈ<SUPsup>h</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ડ||Da||ɖə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ઢ||Dha||ɖ<SUPsup>ɦ</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ણ||Na||ɳə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ર||Ra||ɾə
Line ૮૪ ⟶ ૯૫:
!દંત્ય
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ત||ta||t̪ə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |થ||tha||t̪<SUPsup>h</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |દ||da||d̪ə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ધ||dha||d̪<SUPsup>ɦ</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ન||na||nə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |લ||la||lə
Line ૯૫ ⟶ ૧૦૬:
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ફ||fa/pha||p<sup>h</sup>ə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |બ||ba||bə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |ભ||bha||b<SUPsup>ɦ</SUPsup
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |મ||ma||mə
| bgcolor="#CCCCCC" style="font-size:24px" |વ||va/wa||ʋə
Line ૧૧૫ ⟶ ૧૨૬:
|}
 
=== આંકડા ===
<span lang=gu>
* ૧ = 1
Line ૧૨૯ ⟶ ૧૪૦:
</span>
 
=== વિશેષ ચિહ્નો ===
{|class="wikitable" style="text-align:center" lang="gu"
|-align="center"
Line ૧૪૫ ⟶ ૧૫૬:
|}
 
=== ઉદાહરણો ===
==ઉદાહરણ==
==== બારાખડી ====
<span lang=gu>
* ક્ = k
Line ૧૬૪ ⟶ ૧૭૫:
* કૅ = kE
* કૉ = kO
 
==== અન્ય ====
{| class="wikitable"
|-