દમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
નાનું અપડેટ.
લીટી ૧:
[[ચિત્ર:Damao claud.JPG|300px|thumb|right| દરિયાકિનારે આવેલું દમણ]]
[['''દમણ''' અનેભારતના દીવ]]કેન્દ્રશાસિત પ્રદેશ [[ભારત]]દાદરા દેશનોઅને [[કેન્દ્રશાસિતનગર પ્રદેશ]]હવેલી છે.અને તેનુંદમણ પાટનગરઅને દમણદીવ]]<nowiki/>નું પાટનગર છે. દમણ પ્રદેશ [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]થી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર [[અરબ સાગર]]ના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા (તા. પારડી)|ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા (તા. પારડી)|ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
 
== ઇતિહાસ ==
 
આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએપોર્ટુગીઝોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે પણ આ પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના૧૯૬૧ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
 
== મુખ્ય આકર્ષણ ==
Line ૧૯ ⟶ ૧૮:
=== નાની દમણ ===
 
સંત જેરોમ કિલ્લો નાની દમણ ખાતે ઇ. સ. ૧૬૧૪થી ઇ. સ. ૧૬૨૭ની વચ્ચેના સમયમાં બનાવવામાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ત્રણ બુરજ આવેલા છે. આ કિલ્લાની સામે નદી વહે છે. આ કિલ્લામાં એના સંરક્ષક સંતની કી મુર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. વર્તમાન સમયમાં આ કિલ્લાની અંદરના વિસ્તારમાં કબ્રસ્‍તાન તથા એક શાળા આવેલી છે.
 
=== દેવકા બીચ ===
"https://gu.wikipedia.org/wiki/દમણ" થી મેળવેલ