ખેરાલુ તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

ખેરાલુ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ખેરાલુ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ખેરાલુ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
મુખ્ય મથક ખેરાલુ
વસ્તી ૧,૩૩,૭૭૮[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૦ /
સાક્ષરતા ૭૫.૭૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઘઉં, બાજરી, દીવેલા, રાયડો, વરીયાળી અને જુવાર અહીંના મુખ્ય પાકો છે.

ખેરાલુ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ખેરાલુ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન



સંદર્ભ ફેરફાર કરો

  1. "Kheralu Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો