વિઘા અથવા વિઘું અથવા વિઘો એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે. ભારતમાં વિવિધ સ્થળોએ વિઘાનું માપ અલગ-અલગ હોવાથી એ ચોક્કસ માપ માટેનો એકમ નથી.[૧] નેપાળ અને બાંગ્લાદેશમાં પણ વિઘા જમીન માપન માટે વપરાય છે.

  • ૧ વિઘો = ૨૩૨૨.૫ ચો. મીટર
  • એકર = ૧.૭૪ વિઘા
  • ૧ દેશી વિઘો = ૧૬૦૦ ચો. મીટર = ૧૬ ગુઠા
  • ૧ એકર = ૨.૫ દેશી વિઘા = ૪૦૦૦ ચો. મીટર = ૪૦ ગુઠા
  • હેક્ટર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર = ૧૦૦ ગુઠા (અર)
  • ૧૦૦ અર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર

નોંધ ફેરફાર કરો

  • એકરનુ વધુ ચોક્કસ માપ ૪૦૪૭ ચો.મીટર છે.

સંદર્ભ ફેરફાર કરો