વિસાવદર તાલુકો

ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો

વિસાવદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસાવદર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વિસાવદર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
મુખ્ય મથક વિસાવદર
વસ્તી ૧,૪૦,૦૨૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૦ /
સાક્ષરતા ૬૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

તાલુકાનાં ગામોફેરફાર કરો

વિસાવદર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભફેરફાર કરો

  1. "Visavadar Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓફેરફાર કરો