રાજકોટ જિલ્લો

ગુજરાતનો જિલ્લો

રાજકોટ જિલ્લો પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક રાજકોટ શહેર છે.

રાજકોટ જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°18′N 70°47′E / 22.30°N 70.78°E / 22.30; 70.78
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકરાજકોટ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૭,૯૯,૭૭૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટwww.rajkot.gujarat.gov.in
ગોંડલનો નવલખો મહેલ
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

તાલુકાઓ ફેરફાર કરો

રાજકોટ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:

વસ્તી ફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજકોટ જિલ્લાની વસ્તી ૩૭,૯૯,૭૭૦ છે,[૧] જે લાઇબેરિયા દેશ[૨] અથવા યુનાઇટેડ સ્ટેટ્સના ઓરેગોન રાજ્યની વસ્તી બરાબર છે.[૩] જે પ્રમાણે ભારતમાં ૬૪૦ જિલ્લાઓમાંથી રાજકોટને ૬૮મો ક્રમ આપે છે.[૧] જિલ્લાની વસ્તી ગીચતા 339 inhabitants per square kilometre (880/sq mi) છે.[૧] ૨૦૦૧-૨૦૧૧ના દશકામાં વસ્તી વધારાનો દર ૧૯.૮૭% હતો.[૧] રાજકોટમાં પુરુષો-સ્ત્રીઓનું પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૨૪ સ્ત્રીઓનું છે,[૧] અને સાક્ષરતા દર ૮૨.૨% છે.[૧]

રાજકારણ ફેરફાર કરો

વિધાનસભા બેઠકો ફેરફાર કરો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૬૮ રાજકોટ પૂર્વ ઉદય કાનગડ ભાજપ
૬૯ રાજકોટ પશ્ચિમ ડો. દર્શિતા શાહ ભાજપ
૭૦ રાજકોટ દક્ષિણ રમેશભાઇ તિલાળા ભાજપ
૭૧ રાજકોટ ગ્રામ્ય (SC) ભાનુબેન બાબરિયા ભાજપ
૭૨ જસદણ કુંવરસિંહજી બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ
૭૪ જેતપુર જયેશ રાદડિયા ભાજપ
૭૫ ધોરાજી ડો. મહેન્દ્રભાઇ પાડલિયા ભાજપ

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Liberia 3,786,764 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Oregon 3,831,074

બાહ્ય કડીઓ ફેરફાર કરો