શંકરદેવ

પ્રખ્યાત કવિ, નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, સામાજિક આયોજક અને હિન્દુ સમાજ સુધારક

શ્રીમંત શંકરદેવ (અસમિયા: শ্ৰীমন্ত শংকৰদেৱ)અસમિયા ભાષાના ખૂબ જ પ્રખ્યાત કવિ, નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, સામાજિક આયોજક અને હિન્દુ સમાજ સુધારક હતા. તેમણે નવવૈષ્ણવ અથવા એકશરણ ધર્મનો પ્રચાર કરીને અસમિયા જીવનને એકત્રિત અને એકીકૃત કર્યું.

શંકરદેવ
Sankardeva
બિષ્ણુ પ્રસાદ રાભા દ્વારા અંકિત શ્રીમંત શંકરદેવનું કાલ્પનિક ચિત્ર[]
અંગત
જન્મ૨૬ સિતમ્બર, ૧૪૪૯
બરદોવા
(નગાંવ જિલ્લા, આસામ, ભારત)
મૃત્યુ૭ સિતમ્બર, ૧૫૬૮[]
ભેલાડોંગા
(કોચ બેહાર, પશ્ચિમ બંગાળ, ભારત)
ધર્મએકશરણ ધર્મ
માતા-પિતા
  • કુસુમ્બર સિરોમણી ભૂયાં[] (પિતા)
  • સત્યસંધ્યા (માતા)
સ્થાપકએકશરણ ધર્મ
ફિલસૂફીએકશરણ ધર્મ
કારકિર્દી માહિતી
અનુગામીમાધવદેવ
સન્માનોજગત ગુરુ

શંકરદેવ દ્વારા રચિત પ્રથમ કવિતા નીચે મુજબ છે-

કરતલ કમલ કમલ દલ નયન।
ભબદબ દહન ગહન બન શયન॥
નપર નપર પર સતરત ગમય।
સભય મભય ભય મમહર સતતય॥
ખરતર બરશર હત દશ બદન।
ખગચર નગધર ફનધર શયન॥
જગદઘ મપહર ભવભય તરણ।
પરપદ લય કર કમલજ નયન॥
  • હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
  • અજામિલ ઉપાખ્યાન
  • રુક્મિણી હરણ કાવ્ય
  • બલિછલન
  • અમૃત મન્થન
  • ગજેન્દ્ર ઉપાખ્યાન
  • કુરુક્ષેત્ર
  • ગોપી-ઉદ્ધવ સંવાદ
  • કૃષ્ણ પ્રયાણ - પાણ્ડવ નિર્વારણ

ભક્તિતત્ત્વ પ્રકાશક ગ્રન્થ

ફેરફાર કરો
  • ભક્તિ પ્રદીપ
  • ભક્તિ રત્નાકર (સંસ્કૃત)
  • નિમિ-નવ-સિદ્ધ સંવાદ
  • અનાદિ પાતન

અનુવાદમૂલક ગ્રન્થ

ફેરફાર કરો
  • ભાગવત પ્રથમ, દ્વિતીય
  • દશમ સ્કન્ધર આદિછોવા
  • દ્બાદશ સ્કન્ધ
  • રામાયણર ઉત્તરકાણ્ડ
  • પત્ની પ્રસાદ
  • કાલિય દમન
  • કેલિ ગોપાલ
  • રુક્મિણી હરણ
  • પારિજાત હરણ
  • રામ વિજય
  • બરગીત[]
  • ભટિમા (દેવભટિમા, નાટભટિમા, રાજભટિમા)
  • ટોટય
  • ચપય

નામ-પ્રસંગ ગ્રન્થ

ફેરફાર કરો
  • કીર્તન ઘોષા
  • ગુણમાલા
  • હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
  • ભક્તિ પ્રદીપ
  • અનાદિ પતન
  • અજામિલ ઉપાખ્યાન
  • અમૃત મન્થન
  • બલિ છલન
  • આદિ દશમ
  • કુરુક્ષેત્ર
  • નિમિ-નવ-સિદ્ધ સંવાદ
  • ઉત્તરકાણ્ડ રામાયણ (અનુવાદ)
  • પત્નીપ્રસાદ, કાલિય દમન યાત્રા, કેલિ ગોપાલ, રુક્મિણી હરણ, પારિજાત હરણ, રામ વિજય આદિ નાટક
  • ભક્તિરત્નાકર (સંસ્કૃત)
  1. This portrait, created by Bishnu Rabha in the 20th-century, is generally accepted as the "official" portrait of Sankardev, whose likeness in pictorial form is not available from any extant form A Staff Reporter (14 October 2003). "Portrait of a poet as an artist". The Telegraph. મૂળ માંથી 1 November 2003 પર સંગ્રહિત. મેળવેલ 8 May 2013.
  2. "His eventful career came to an end on Thursday, the 7th or the 21st Bhadra (September), the 2nd day of the bright half of the lunar month, 1490 Saka/1569 AD; and his last physical remains were consigned to fire on the banks of the small river, Toroca." ઢાંચો:Harvcol
  3. "Golap Saikia, Srimanta Sankardev, the Pioneer of the Socio-Religious Reform Movement of Medieval Assam" (PDF): 44. Cite journal requires |journal= (મદદ)
  4. બિપુલજ્યોતિ ડટ ઇન