શહાદા (મહારાષ્ટ્ર)
શહાદા (મહારાષ્ટ્ર) અથવા શાહદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાનો મહત્વના શહાદા તાલુકાનું મુખ્ય મથક છે. શહાદા મહારાષ્ટ્ર રાજ્યના ખાનદેશ વિસ્તાર (રાજ્યનો ઉત્તર-પશ્ચિમ ભાગ)માં આવેલ છે. આ ગામ ૧લી જુલાઈ, ૧૯૯૮ના રોજ ધુલિયા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત નંદરબાર જિલ્લામાં સ્થાન પામ્યું છે. આસપાસના વિસ્તારમાં શહાદા વેપાર તેમ જ શિક્ષણનું કેન્દ્ર છે.
શહાદા નજીકનાં જોવાલાયક સ્થળો
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "नंदुरबार,महाराष्ट्र,भारत". nandurbar.nic.in. મૂળ માંથી 2017-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |