શિવાજી ગણેશન
ભારતીય રાજનીતિજ્ઞ
શિવાજી ગણેશન (તમિલ ભાષા: சிவாஜி கணேசன்) (હિંદી ભાષા:विल्लुपुरम चिन्नैया गणेशन) ( પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ - એકવીસમી જુલાઇ, ૨૦૦૧) ભારતીય, તમિલ ચલચિત્રોનાં અભિનેતા હતા. તેઓ વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં સક્રિય રહ્યા હતા. એમને ભારત સરકાર દ્વારા ઇ. સ. ૧૯૮૪માં અભિનય કલાના ક્ષેત્રમાં એમના યોગદાન બદલ પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિવાજી ગણેશન | |
---|---|
જન્મ | ૧ ઓક્ટોબર ૧૯૨૮ |
મૃત્યુ | ૨૧ જુલાઇ ૨૦૦૧ |
રાજકીય પક્ષ | Janata Dal |
બાળકો | રામકુમાર ગણેશન |
પુરસ્કારો |
|
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |