શ્રુતકીર્તિ હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનકના ભાઈ કુશધ્વજ અને તેની પત્ની રાણી ચંદ્રભાગાની પુત્રી હતી. તે સીતાની પિતરાઈ બહેન હતી. તેને માંડવી નામની મોટી બહેન પણ હતી. તેના લગ્ન રામના નાના ભાઈ અને કૈકેયીના પુત્ર શત્રુઘ્ન સાથે થયા હતાં. તેમને બે સંતાનો શત્રુઘતિ અને સુબાહુ હતા.[૧]

શ્રુતકીર્તિ
દશરથ રાજા ચાર પુત્રો તેમના લગ્ન વિધિ દરમ્યાન અગ્નિની પ્રદક્ષિણા કરતાં.
માહિતી
કુટુંબકુશધ્વજ (પિતા)
ચંદ્રભાગા (માતા)
જીવનસાથીશત્રુઘ્ન
બાળકોશત્રુઘતિ
સુબાહુ
સંબંધીઓમાંડવી (બહેન)
સીતા, ઊર્મિલા (પિતરાઇ બહેનો)

સંદર્ભો ફેરફાર કરો

  1. The Ramayana of Goswami Tulsidas (અંગ્રેજીમાં). Jaico Publishing House. ૧૯૭૨. મેળવેલ ૨૫ જુલાઈ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)