શ્રેણી:કોયલ કુટુંબ
અહીં કોયલ કુટુંબના સભ્ય એવા પક્ષીઓની માહિતી આપેલ છે. ગુજરાતમાં કોયલ(કુકુઝ)કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.
અંગ્રેજી નામ | ગુજરાતી નામ | વિસ્તાર |
---|---|---|
એશીયન કોયેલ | કોયલ | બધે જોવા મળે છે. |
ઇન્ડિયન બેન્ડેડ કુકુ | પટ્ટાવાળી રાતી કોયલ | સુરત અને ડાંગ જિલ્લાના વનપ્રદેશમાં. |
ઇન્ડિયન પ્લેન્ટીવ કુકુ | નાની રાખોડી કોયલ | બધે જોવા મળે છે. |
પાઇડ ક્રેસ્ટેડ કુકુ | ચાતક | બધે જોવા મળે છે. |
કોમન હોક કુકુ | બપૈયો | બધે જોવા મળે છે. |
કુકુ | પરદેશી કુકુકંઠ | યાયાવર પક્ષી છે. |
કાઉટુલ | હોકો | રણપ્રદેશ સિવાય બધેજ. |
સ્મોલ ગ્રીનબીલ્ડ માલ્કોહા | લીલો માલકોહા | દક્ષિણ ગુજરાતમાં ક્યારેક જોવા મળે. |
શ્રેણી "કોયલ કુટુંબ" ના પાનાં
આ શ્રેણીમાં કુલ ૪ પૈકીનાં નીચેનાં ૪ પાનાં છે.