સચીન રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ સુરત જિલ્લા ખાતે આવેલ એક નાનું રેલ્વે સ્ટેશન છે. સચીનનો સ્ટેશન કોડ SCH છે. સ્ટેશન ત્રણ પ્લેટફોર્મ ધરાવે છે. પ્લેટફોર્મ પર છાંયો મળે તેવી સુવિધા અપૂરતી છે. તેમાં પાણી અને સ્વચ્છતા સહિતની અનેક સુવિધાઓનો અભાવ છે. [૧] [૨] સ્ટેશન મુંબઈ - અમદાવાદ - જયપુર - દિલ્હી મુખ્ય લાઇન પર આવેલું છે. સચિન ભારતના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરમાં પણ આવે છે. [૩]


સચીન રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનકનસાડ રોડ, સચીન, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ21°04′40″N 72°52′28″E / 21.077865°N 72.874462°E / 21.077865; 72.874462Coordinates: 21°04′40″N 72°52′28″E / 21.077865°N 72.874462°E / 21.077865; 72.874462
ઊંચાઇ108 metres (354 ft)
માલિકભારતીય રેલ્વે મંત્રાલય, ભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય લાઇન
અમદાવાદમુંબઇ મુખ્ય લાઇન
પાટાઓ
જોડાણોરીક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગઅપ્રાપ્ય
સાયકલ સુવિધાઓઅપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિFunctioning
સ્ટેશન કોડSCH
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણહા
Services
પહેલાનું સ્ટેશન   Indian Railways   પછીનું સ્ટેશન
toward ?
New Delhi–Mumbai main line
toward ?
સ્થાન
સચીન રેલ્વે સ્ટેશન is located in ભારત
સચીન રેલ્વે સ્ટેશન
સચીન રેલ્વે સ્ટેશન
Location within ભારત
સચીન રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
સચીન રેલ્વે સ્ટેશન
સચીન રેલ્વે સ્ટેશન
સચીન રેલ્વે સ્ટેશન (ગુજરાત)

મુખ્ય ટ્રેનો ફેરફાર કરો

સચીન સ્ટેશન ખાતે નીચે જણાવેલ ટ્રેનો જતા-આવતા સમયે ઊભી રહે છે.

  • 59037/38 વિરાર-સુરત પેસેન્જર
  • 19033/34 ગુજરાત ક્વીન (વલસાડ-અમદાવાદ)
  • 59441/42 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
  • 12921/22 ફ્લાઈંગ રાણી (મુંબઈ સેન્ટ્રલ-સુરત)
  • 59049/50 વલસાડ-વિરમગામ પેસેન્જર
  • 59439/40 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર
  • 69149/50 વિરાર-ભરુચ મેમુ
  • 69141/42 સંજાણ -સુરત મેમુ
  • 69151/52 વલસાડ-સુરત મેમુ
  • 09069 વાપી-સુરત પેસેન્જર સ્પેશીયલ [lower-alpha ૧]
  • 69139 બોરીવલી-સુરત મેમુ
  • 09070 સુરત-વલસાડ મેમુ સ્પેશીયલ [lower-alpha ૨]
  • 59048 સુરત-વલસાડ શટલ [lower-alpha ૩]

નોંધ: 69111/12 સુરત-વડોદરા મેમુ અને 69153/54 ઉમરગામ રોડ-વલસાડ મેમુ સાથે ડબ્બા જોડવામાં આવે છે.

નોંધો ફેરફાર કરો

  1. Limited-period-running train
  2. Limited-period-running train
  3. Limited-period-running train

સંદર્ભ ફેરફાર કરો

  1. "SCH/Sachin". India Rail Info.
  2. "SCH/Sachin Time Table". NDTV.
  3. "SCH:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો