સપ્ટેમ્બર ૨૨
તારીખ
૨૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૯૬ – રાણી વિક્ટોરિયાએ બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજા (શાસક) તરીકે તેમના દાદા કિંગ જ્યોર્જ ત્રીજાને પાછળ છોડ્યા.
- ૧૯૬૦ – માલી ફેડરેશનમાંથી સેનેગલના ખસી ગયા બાદ સુદાન ગણરાજ્યનું નામ માલી રાખવામાં આવ્યું.
- ૧૯૬૫ – સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુદ્ધવિરામની હાકલ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને શરૂ થયેલું ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત થયું.
- ૧૯૮૦ – ઇરાકે ઈરાન પર આક્રમણ કર્યું.
- ૨૦૧૩ – પાકિસ્તાનના પેશાવરમાં એક ખ્રિસ્તી ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૭૫ વ્યક્તિઓ માર્યા ગયા.
જન્મ
ફેરફાર કરો- ૧૭૯૧ – માઈકલ ફેરાડે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના અભ્યાસમાં ફાળો આપનારા અંગ્રેજી વૈજ્ઞાનિક (અ. ૧૮૬૭)
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.