સપ્ટેમ્બર ૨૬
તારીખ
૨૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૬૦ – અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો રિચાર્ડ એમ. નિક્સન અને જ્હોન એફ કેનેડી વચ્ચે શિકાગો ખાતે પ્રથમ ટેલિવિઝન ચર્ચા થઈ.
- ૧૯૮૪ – યુનાઇટેડ કિંગડમ અને ચીન હોંગકોંગ પરના સાર્વભૌમત્વના હસ્તાંતરણ માટે સંમત થયા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૨૦ – ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ભારતીય ફિલસૂફ, ચિત્રકાર અને શિક્ષણવિદ્ (અ. ૧૮૯૧)
- ૧૮૫૮ – મણિલાલ દ્વિવેદી, ગુજરાતી સાહિત્યકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક (અ. ૧૮૯૮)
- ૧૮૭૬ – ગુલામ ભિક નાયરંગ, ભારતીય કવિ, વકીલ અને રાજકારણી (અ. ૧૯૫૨)
- ૧૯૨૧ – જોગીન્દર સિંહ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સુબેદાર (અ.૧૯૬૨)
- ૧૯૨૩ – દેવ આનંદ, ભારતીય ફિલ્મ અભિનેતા.
- ૧૯૩૨ – મનમોહન સિંહ ભારતના વર્તમાન વડાપ્રધાન, વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક.
- ૧૯૬૬ – રાકેશ ઝવેરી, આધ્યાત્મિક નેતા, જૈન ધર્મના વિદ્વાન, લેખક અને વક્તા
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૭ – ઉદય શંકર, ભારતીય નર્તક અને નૃત્ય પ્રશિક્ષક (કોરિયોગ્રાફર) (જ. ૧૯૦૦)
- ૧૯૮૯ – હેમંત કુમાર, ભારતીય ગાયક-ગીતકાર અને નિર્માતા (જ. ૧૯૨૦)
- ૨૦૦૯ – પ્રફુલ નંદશંકર દવે, ઈવા ડેવ તરીકે જાણીતા ગુજરાતી વાર્તા લેખક અને નવલકથાકાર (જ. ૧૯૩૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 26 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.