૨૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૮૨૫ – વરાળ એન્જિનથી ચાલતી વિશ્વની સૌપ્રથમ રેલવે સ્ટૉકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ કરવામાં આવી.
  • ૧૯૮૮ – મ્યાનમારમાં સરમુખત્યારશાહી સામે લડવા માટે આંગ સાન સૂ કી અને અન્ય સમર્થકો દ્વારા 'નેશનલ લીગ ફોર ડેમોક્રેસી'ની રચના કરવામાં આવી.
  • ૧૯૯૮ – ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિન શોધાયું.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો