શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન ફેરફાર કરો

 
શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

અશોકભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૩૮, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભકામના ફેરફાર કરો

બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૩૪, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)


An Invite to join the Wikimedia India Chapter ફેરફાર કરો

 
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi Ashok modhvadia,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Our Blog Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

--Naveenpf ૦૭:૫૮, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi, We are planning to conduct WikiAcademies across India. Can you please help to translate the Wiki Academy Brochure ? [૧] . Please feel free to mail @ naveenpf at wikimedia dot in --Naveenpf ૦૭:૫૮, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા ફેરફાર કરો

પ્રિય અશોકભાઈ, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અશોકભાઈ, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

લૌટ કે બુદ્ધુ વાપસ આયા ! ફેરફાર કરો

સૌ મિત્રોને નમસ્કાર. ચાલો કામે વળગીએ. આભાર.

આને પ્રગત્તી થઈ કહેવાય.Vkvora2001 ૧૪:૨૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
પ્રિય અશોકભાઈ, આપ કોઈ પણ ચર્ચાનાં પાના પર સંદેશો લખો ત્યારે સંદેશાને અંતે આપની સહી કરવાનો આગ્રહ રાખશો. આમ કરવાથી સંદેશો વાંચનારી વ્યક્તિ આપનો સંપર્ક સહેલાઈથી કરી શકશે. સહી કરવા માટે --~~~ ટાઈપ કરી શકો છો અથવા આ એડિટ બોક્સની ઉપર પેન્સિલનું નિશાન છે તેને ક્લિક કરીને સહી ઉમેરી શકો છો.
તો કેવો લાગ્યો આ પુન:સ્વાગતનો સંદેશો? આપને પરત ફરેલા જોઈને અત્યંત આનંદ થયો. હવે તો મારે ફરી એક ટિકિટ બુક કરાવીને જુનાગઢ આવે જ છુટકો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૫, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હવે આપને થોડા દિવસ આવી મગજમારી રહેશે :-) માર્ગદર્શન કરતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયા ૧૪:૫૩, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હવે આ બધા ગાંડા વેળા બંધ કરો, આપણે હવે જીણકા નથી કો'ક છોકરાવ આપણી કથા સાંભળશે તો ક્યાંક ગાલાવેલા કહેશે :-) તમને જોઈને ખુબજ આનંદ થયો. જુના મિત્રોની મંડળી હવે પાછી જામશે અને બઘડાટી બોલશે. ચાલો તો બાખડીએ બધા...(આ બધી ધવલભાઈની દેન છે) :-) જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૭:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
અરે બાપુ, આમાં મારૂં નામ ક્યાં અમથે-અમથું ભેળવો છો?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૯, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઈ, તમે જો જુનાગઢ ના આવ્યા હોત તો આપણે બધા અહીં પાછા ભેગા ના થયા હોત એ સંદંર્ભમાં હું કહુ છુ. --જીતેન્દ્રસિંહ ૧૧:૧૦, ૧૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ઢાંચો:ભારતીય સ્વતંત્રતા આંદોલન‎ ફેરફાર કરો

સુશાંતના ચર્ચાના પાના પર આપનો પ્રતિભાવ આપશો?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૧, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અશોકભાઇ, નમસ્કાર. લગભગ એકાદ મહિના પછી વિકિ પર પરત ફરતાં જ તમારી હાજરીની જાણ થઈ. જો કે તમે કે બાપુ અહીં નિયમિત પણે હાજર ના હોવ તે છતાં તમારી પરોક્ષ હાજરીનો અહેસાસ રહે છે. હવે મુલાકાત કરતા રહીશું બરાબરને? સ્વાગત બદલ ખુબ ખુબ આભાર.--સતિષચંદ્ર ૦૯:૫૪, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ભાઈ શુભેચ્છાઓ બદલ આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૫, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
Return to the user page of "Ashok modhvadia/Archive 4".