સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Gujarati Knowledge, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૦:૦૮, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

તે વ્યક્તિ ન્યાય લેવા મારો મોબાઇલ લીધેલ પણ તેની સાથે મારૂ આઇપી સરનામું બ્લોક થયેલ છે તે વ્યક્તિ ને જણાવવામાં આવ્યું છે કે પોતાની સાઇટ બનાવી તેમાં યોગદાન આપ. અહિયાં મુક્ત કોશ છે આમાં કોઈ પણ યોગદાન આપી શકે પણ કોઈ કારણોસર વિકિપીડિયા ને યોગ્ય લાગ્યું નહિ હોય તો તેને બ્લોક કર્યું હશે પણ મારી વિનંતી છે આ વ્યક્તિનું પૂરું aacount remove કરવા વિનંતી છે અને તેને પોતાની સાઇટ બનાવી આપી છે. પણ આમાં મારૂ આઇપી મુક્ત કરવા વિનંતી છે. Gujarati Knowledge (ચર્ચા) ૧૩:૨૮, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
IP પ્રતિબંધમાંથી મુક્તિ આપનારા સભ્ય બનેલા છે કે નહી ભાઈ કોઈ જવાબ કેમ નથી આપતું ? શું મારે આઇપી પ્રતિબંધ મુક્તિ માટે 24 કલાકની રાહ જોવું પછી આપમેળે મુક્તિ મળશે પણ અહિયાં તે સમયગાળા પહેલા મુક્ત કરી શકે તેવા જવાબદાર સભ્ય બનાવવામાં નથી આવેલા ? જો કોઈ હોય તો જવાબ આપો શ્રીમાન કેમકે હું આઇપી થી યોગદાન આપતો સભ્ય જ છું. આવો મેસેજ આવ્યો એટ્લે તમારો સંપર્ક સાધવા પ્રયત્ન કરી રહ્યો છું. આશા રાખું કે વિકિપીડિયા તરફથી યોગ્ય સંતોષકારક જવાબ મળશે, ખૂબ ખૂબ આભાર Gujarati Knowledge (ચર્ચા) ૧૪:૨૪, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
મિત્ર, મેં તમને મારા ચર્ચાના પાને જવાબ આપ્યો છે જ્યાં તમે મારો સંપર્ક કર્યો હતો. જોઈ લેશો. આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોણ કોણ છે તે જાણવું ઘણું અઘરું છે અને માટે ટેક્નોલોજીનો સહારો લેવો જ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૧, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
ખૂબ ખૂબ આભાર શ્રીમાન જી, હવે પેજ હટાવવા વિનંતી કરું છું સાહેબ કે હું પોતે તેને નષ્ટ કરવાનો અધિકાર છે ? જો હોય તો જણાવજો, અને શ્રીમાન જી , મારા બીજા ચર્ચામાં ભાગ લીધો તે પણ હટાવવા વિનંતી કેમકે આ મારી ખાનગી વ્યક્તિગત details છે મેસેજ આવ્યો એટલે ખાનગી માહિતી જાહેર કરવી પડી. ખૂબ ખૂબ આભાર ગુજરાત નોલેજ Gujarati Knowledge (ચર્ચા) ૧૯:૩૮, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
તમારી અંગત લાગતી વિગતો મેં ઉપરથી ભૂંસી નાખી છે, એ સીવાયનું પણ કંઈ તમારે ભૂંસવું હોય તો ભૂંસી શકો છો. રહ્યો સવાલ પેજ નષ્ટ કરવા અંગે, કયું પેજ નષ્ટ કરવા ચાહો છો તે સ્પષ્ટ નથી થતું. જો એ વિનંતી કોઈ સભ્યપાના માટે હોય તો એ જેતે સભ્યએ પોતે કરવાની રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૮, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
શ્રીમાન જી, કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ સભ્ય પોતાનું પેજ પર ચર્ચા એટલે કે અહિયાં મારા પેજ પર ચર્ચા થઈ હોય તો તેને દૂર કરી શકાય ? Gujarati Knowledge (ચર્ચા) ૧૯:૫૫, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
શ્રીમાન જી , તમે જે મારી અંગત માહિતી દૂર કરી તે હજુ પણ ઇતિહાસના પાને જોવા મળે છે પણ તેનો સંપૂર્ણ નાશ થાય તેવો તમોશ્રીને અધિકાર હશેને ? Gujarati Knowledge (ચર્ચા) ૧૯:૫૮, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
જો અહિયાં મારાથી ભૂલથી મારી સંવેદનશીલ ખાનગી માહિતી લખી જાય તો તે ઈતિહાસમાં સંગ્રહિત થઈ જશે ? જો આવું થાય તો તેને સંપૂર્ણ દૂર કરવાનો કોઈ ચોક્કસ ઉપાય કે ઉકેલ છે ? Gujarati Knowledge (ચર્ચા) ૨૦:૧૬, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
જી ના, ઇતિહાસમાંથી કશું દૂર કરી શકાય એવી સુવિધા નથી. અને એવી પણ કોઈ અંગત માહિતી જણાતી નથી જેનો સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ, આઇપી સરનામું એ અંગત નથી, શ્રેષ્ઢ ઉદાહરણ તમારું જ છે જેમાં એ એક જ આઈપી સરનામું તમે અને અન્ય વ્યક્તિ પણ વાપરતા હતા, એટલે એ અંગત માહિતી ન ગણી શકીએ કેમકે એ તમે અને અન્ય સભ્ય (જો બન્ને જુદા હોવ તો) ને લાગુ પડે છે. ભવિષ્યમાં તમે જે અંગત લાગતી હોય તેવી માહિતી/આંકડા લખવાનું ટાળી શકો છો જેથી પાણી પહેલા પાળ બાંધી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર