ભાઈશ્રી Nagin Patel, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--Tekina ૦૬:૨૦, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

jetalpur Dham {Ahmedabad} ફેરફાર કરો

જેતલપુર્ ધામ {જિલ્લા :-અમદાવાદ}

ઉધ્ધવ સંપ્રદાયના પ્રવર્તક સદગુરુ રામાનંદ સ્વામી એ અનેક અન્નક્ષેત્ર બનાવ્યા તે પૈકીનુ જેતલપુર મંદિરમા એક અન્નક્ષેત્ર હતુ જેની સેવા પુજા ગંગામા કરતા. શ્રી હરિ નિલકંઠ વર્ણીના રુપે જેતલપુર પર્ધાયા અને ગંગામાંના ધેર થાળ જમ્યા. કેમ કે ગંગામાને અતિથિને જમાડ્યા વગર જમવુ નહિ એવો નિયમ હતો.

શ્રી હરિ ઉધ્ધવ સંપ્રદાયના ધર્મધુરંધર થયા બાદ જેતલપુર સર્વ પ્રથમવાર પધાર્યા હતા. શ્રી હરિએ ગંગામાને સમાધી કરાવી, રામાનંદ સ્વામીને અક્ષરધામ મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા જોઇને સર્વાવતારી સર્વકારણપણનો નિચ્યય થયો ત્યાર પછી ગગંમા નો ભુતકાળની સાધનાઓ ભુલીને અનન્ય ભાવે કરીને શ્રી હરીને અખંડ સેવા કરતા તેથી તો ગંગમાની રસોઇ શ્રી હરી વખાણતા.

શ્રી હરીએ મંદિરો નિર્માણની પંરપરામાં સ્વહસ્તે નવ મંદિરોના નિર્માણ કરાવ્યા તે પૈકીનુ જેતલપુર મંદિરનુ નિર્માણ શિલ્પ સમ્રાટ સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે નિર્માણ કરાવી સ્વહસ્તે શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજના સ્વરુપની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી સંવત 1882 ફાગણ વદ ના રોજ જેવો અમદાવાદમાં સંમૈયો કર્યો તેવો જ જેતલપુરમા સમૈયો કર્યો.

જેતલપુરમાં સદગુરુ રામાનંદ સ્વામિ, સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, સદગુરુ આનદાનંદ સ્વામી જેવા અગ્રગણ્ય સંતોએ કર્મભુમિ સ્થાન બનાવ્યુ હતુ. અમદાવાદ, જેતલપુર અને ભરુચ ના મંદિરોના નિર્માણ કાર્ય પુર્ણ કરીને જીવનનો ઉતરાર્ધ આનંદાનંદ સ્વામી એ જેતલપુરમાં વિતાવ્યો જેતલપુરમાં શિલ્પ શાસ્ત્રઅનુસાર ભવ્ય મંદિર બનાવેલ છે જેમા મહાપ્રતાપી શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ પ્રત્યક્ષ બિરાજમાન છે જે આજે કરોડો ભક્તોની મનોકામના તત્કાળ પુર્ણ કરે છે. પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજ પાસે કોઇ હરિભક્ત આધિવ્યાધિ ઉપાધી માં સંપડાયો હોય તો તેના નિવારણ માટે જેતલપુરની પુનમના દર્શન કરવાનો નિયમ આપે છે અને સ્વયં આચાર્ય મહારાજ શ્રી પ્રતિ પુનમે દર્શન ને પધારે છે કેમ કે જેજે ભક્તો ને પુનમના નિયમો આપ્યા હોય તેને યાદ દેવડાવવા સ્વયં પધારે છે.

દિન-પ્રતિદિન નાના-મોટા સર્વને આસ્થા શ્રધ્ધામા વધારો થતો આવ્યો છે. દર પુનમે બે લાખથી વધુ ભક્તો દર્શને આવે છે. જેમા પચીશ હજાર જેટલા પગપાળા પોત-પોતાના ગામેથી આવે છે. જેવોને માટે રહેવા, જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામા આવે છે. પગપાળા આવતા ભક્તોને જમાડવાનો લહાવો કેટલાક દાન-દાતાઓ પુનમે જમાડવાની સેવા કરે છે. માત્ર પંચાશ હજાર અલ્પ રકમમા પુનમની રસોઇ લેવામાં આવે છે.

જેતલપુરમા અક્ષર મહોલવાડીમાં નંદસંતોને ભણવાની પાઠશાળા હતી જેને આચાર્ય મહારાજશ્રીએ કાલુપુર અમદાવાદમાં સ્થાપના કરી તેના દોઢસો વર્ષ પછી પ.પુ આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્રારા પુન: જેતલપુર મા અક્ષર મહોલવાડી મા નિવાસી પાઠશાળાનુ નિર્માણ કરાવ્યુ છે જેમા એકસો પંચાસ જેટલા સાધુ-પાર્ષદો અને બ્રાહ્મણના બાળકો એમ. એ. સુધીનો અભ્યાસ કરે છે જેમા સંસ્કૃત ઉપરાંત યોગ, કોમ્પુટર, મંદિર મેનેજમેન્ટ, સંગીત, જ્યોતિષ, કર્મકાન્ડ, કથા-પારાયણના અને ડીપ્લોમા ના કોર્ષ ચાલે છે. જેનુ સંચાલન શાસ્ત્રિ સ્વામી હરીઓમપ્રકાસદાસજી કરે છે પાઠશાળા નો ભણવા રહેવા જમવાનો સંપુર્ણ ખર્ચ દાન-દાતાઓના સહયોગથી તેમજ જેતલપુર મંદિરથી કરવામા આવે છે. જેતલપુર મંદિરના મંહત શાસ્ત્રીસ્વામી આત્માપ્રકાશદાસજી તથા કે. પી. સ્વામી ખુબ જ નિષ્ઠાપુર્વક સંચાલનમા સહયોગ આપી રહયા છે.

જેતલપુરમા શ્રી હરિના સમકાલિન પ્રસાદીના વૃક્ષના દેહમા બે મુક્તો છે જેમા બોરસલી અને આંબલી તેના દર્શન કરવા અસંખ્ય ભક્તો આવે છે ત્યા જય બોલીને પાંચ માળા કરીને જેજે સંક્લ્પ કરે તેની સર્વ મોનોકામના પુર્ણ થાય છે. જેમા જરાય વિલંબ થવા પામતો નથી.

જેતલપુર દર્શન કરવા પધારો ત્યારે પ્રસાદીના સ્થાનોના દર્શન જરુર કરશો એવી સર્વ ધર્મપ્રેમી ભક્તોને અમારી નમ્ર અપીલ છે. રેવતી-બળદેવજી બાપાના દ્રારે આવેલો ભાવિક ભક્ત અનન્ય શ્રધ્ધાથી જેજે મનોકામના લઇને અવીયો હોય તે આજ સુદિ નિરાશ થઇને પરત ગયો હોય એવો અમે કોઇ પણ દાખલો સાભંળ્યો નથી.

જેતલપુરની ભુમિનો પ્રતાપ છે જેની શ્રી હરિ એ જેતલપુર વચનામ્રૃત પાંચ મા વ્રુંદાવનથી અધિક કરેલ છે અને મહરાજ ઘેર ઘેર સો-સો વાર જમ્યા છીએ.

મોટા મોટા સમૈયા કર્યા મહાવિષ્ણુયાગ કર્યા ભુમીને અત્યંત પાવન કરેલ છે તેની ચરણરજનો સ્પર્શ થતા પાપ બળી જાય છે.

જેતલપુર માં જેનો અંતકાળ આવે તેને જમનુ તેડુ નહિ મોક્ષ – વરદાનનુ વચન શ્રી હરિએ સ્વપુણ આપ્યુ છે.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.