સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Rameshpayan26, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૨૩:૦૮, ૬ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

Geography ફેરફાર કરો

Geography India and Gujarat Rameshpayan26 (ચર્ચા) ૧૨:૧૭, ૧૦ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

History ફેરફાર કરો

History of Gujarat And India Rameshpayan26 (ચર્ચા) ૧૨:૧૭, ૧૦ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

ડૉ ભિમરાવ આમ્બેડકર પુસ્તકાલય, દેવીસર ફેરફાર કરો

ડૉ ભિમરાવ આમ્બેડકર પુસ્તકાલયની સ્થાપના હેતુ ગામના દરેક સમાજના વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક તેમજ બૌધિક ક્ષમતામાં વધારો થાય તે હેતુથી આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. આધુનિક યુગમાં તેમનું બૌધિક વિકાસ થાય તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો વાંચન માટે મડી રહે તે માટે ગામના આગેવાનો મડીને પુસ્તકાલયની સ્થાપના કરી છે Rameshpayan26 (ચર્ચા) ૧૨:૨૫, ૧૦ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

બૌદ્ધ ધર્મપરીષદો ફેરફાર કરો

બૌદ્ધ ધર્મપરીષદો તેનું સ્થાન, અધ્યક્ષ, શાસક, ઉદેશ્ય.


* "પ્રથમ બૌદ્ધ ધર્મપરિષદ"
સ્થાન:- રાજગૃહ (સપ્તપર્ણી ગુફા)
સમય :- 483 બીસી
અધ્યક્ષ :- મહાકશ્યપ
શાસનકાળ:- અજાતશત્રુ (હર્યક રાજવંશ).
ઉદ્દેશ્ય:- બુદ્ધના ઉપદેશોને વિનય પીટક અને સુત્તપિટકમાં સંકલિત કરવામાં આવ્યા હતા.


* "બીજી બૌદ્ધ ધર્મપરિષદ"

સ્થાન:-  વૈશાલી
સમય :- 383 બીસી
અધ્યક્ષ :- સબાકામીર 
શાસનકાળમાં :- કલાશોકા (શિશુનાગા રાજવંશ)
ઉદ્દેશ્ય: શિસ્ત અંગેના મતભેદોને ઉકેલવા માટે, જુના વિચાર‌ અને નિયમના પક્ષપાતી "સ્થવિરવાદ" અને તેના અસહેમત ભિક્ષુઓ "મહાસંઘિકા" એમ બે ભાગમાં વહેંચાયા.


* "ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ"

સ્થાન :- પાટલીપુત્ર
સમય :- 251 બી.સી.
અધ્યક્ષ :- મોગલિપુત્ત
શાસનકાળ :- અશોક (મૌર્ય રાજવંશ)
ઉદ્દેશ્ય :- સંઘના ભેદ વિરુદ્ધ કડક નિયમો ઘડીને બૌદ્ધ ધર્મને સ્થિરતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.  આખરે શાસ્ત્રોનું સંપાદન કરવામાં આવ્યું અને ત્રીજું પિટક "અભિધમ્મપિટક" ઉમેરાયુ.


* "ચોથી બૌદ્ધ ધર્મપરિષદ"
સ્થાન:- કાશ્મીરનું કુંડલવન વિહારમાં
સમય:- પ્રથમ સદી.  ઇ.
અધ્યક્ષ:- વસુમિત્ર
ઉપાઅધ્યક્ષ:- અશ્વઘોષ
શાસનકાળ:- કનિષ્ક (કુષાણ રાજવંશ)
ઉદ્દેશ્ય: બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન બે સંપ્રદાયોમાં વિભાજન.
બૌદ્ધધર્મના ધાર્મિક પુસ્તકો ને ત્રિપિટકો કહેવાય છે. ૧. સુત્તપિટક ૨. વિનયપિટક ૩. અભિધમ્મપિટક.

બૌદ્ધ ધર્મપરિષદ અને બૌદ્ધ ધર્મ સંગીતીઓ એકજ. Rameshpayan26 (ચર્ચા) ૧૮:૨૧, ૧૦ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર