જયેશ ભરડા
જન્મની વિગત
જયેશ ભરડા

૧૮ નવેમ્બર
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણવાણિજ્ય સ્નાતક
માતા-પિતાપિતા: પુનાભાઈ, માતા: કાળીબેન

નમસ્કાર મિત્રો, હું જયેશ ભરડા ગુજરાત રાજ્ય ના જુનાગઢ જિલ્લા નો રહેવાસી છું. હું વિકિપીડિયા પર ગુજરાતી ભાષા માં સંપાદન કરું છું તથા લખાણ કરુ છું. મે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી વાણિજ્ય માં સ્નાતક કરેલું છે.