ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કારગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમનાં માનમાં અપાયું છે. []

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
વર્ણનગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર
સ્થાનરાજકોટ
રજૂકર્તાઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય
ઇનામી રકમ ૧,૦૦,૦૦૦
પ્રથમ વિજેતા૨૦૧૨
છેલ્લા વિજેતા૨૦૧૮
હાલમાંજયાનંદ જોષી

ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹ ૧,૦૦,૦૦૦ ની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે.[]

વિજેતાઓ

ફેરફાર કરો

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દર વર્ષે ૨૦૧૨થી આપવામાં આવે છે. વિજેતાઓની યાદી નીચે મુજબ છે:[]

વર્ષ વિજેતા
૨૦૧૨ ભગવાનદાસ પટેલ[]
૨૦૧૩ હસુ યાજ્ઞિક[][]
૨૦૧૪ શાંતિભાઇ આચાર્ય []
૨૦૧૫ જોરાવરસિંહ જાદવ[]
૨૦૧૬ શિવદાન ગઢવી[]
૨૦૧૭ બળવંત જાની[] []
૨૦૧૮ જયાનંદ જોષી[૧૦][૧૧]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "'Jhaverchand Meghani' chair at Saurashtra University | Rajkot News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-15.
  2. "The INT Aditya Birla Centre". int-abc.org. મૂળ માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
  3. "સિદ્ધિઓ | અમારા વિશે | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર". sycd.gujarat.gov.in. મૂળ માંથી 2017-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.
  4. "લોકસાહિત્ય ક્ષેત્રમાં હવે મશાલો આપવી જરૂરી : બાપુ". divyabhaskar. 2014-12-08. મેળવેલ 2019-09-15.
  5. "Morari Bapu presents Zaverchand Meghani Award to Joravarsinh Jadav". DeshGujarat (અંગ્રેજીમાં). 2015-10-09. મેળવેલ 2019-09-15.
  6. "'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ' શિવદાન ગઢવીને અને 'લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' સ્વ. લાખાભાઇ ગઢવીને અર્પણ : હિન્દી અનુવાદીત 'જાલંધર પૂરાણ' નું વિમોચન". www.akilanews.com. મૂળ માંથી 2022-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.
  7. "Gujarat Samachar UK". www.facebook.com. મેળવેલ 2019-09-15.
  8. Media, Abtak. "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ વર્ષે સ્થાપના નિમિતે ડૉ. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાશે | Abtak Media". મેળવેલ 2019-09-15.
  9. Automation, Divyabhaskar (2019-01-20). "ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ ડૉ. જયાનંદ જોષીને અર્પણ". divyabhaskar. મેળવેલ 2019-09-15.
  10. "બુધવારે સૌ.યુનિ.માં મોરારિબાપુના હસ્તે મેઘાણી-હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાશે". મૂળ માંથી 2018-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.