સલાયા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ શહેર અને નગરપાલિકા છે.[]

સલાયા
શહેર
સલાયા is located in ગુજરાત
સલાયા
સલાયા
ગુજરાતમાં સ્થાન
સલાયા is located in India
સલાયા
સલાયા
સલાયા (India)
અક્ષાંશ-રેખાંશ: 22°19′N 69°36′E / 22.32°N 69.6°E / 22.32; 69.6
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોદેવભૂમિ દ્વારકા જિલ્લો
ઊંચાઇ
૧૯ m (૬૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૩૨૪૬
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ
વેબસાઇટgujaratindia.com

સલાયા 22°19′N 69°36′E / 22.32°N 69.6°E / 22.32; 69.6 પર સ્થિત છે.[] તે સમુદ્ર સપાટીથી સરેરાશ ૧૯ મીટર ઉંચાઇ ધરાવે છે.

જહાજ ઉદ્યોગ

ફેરફાર કરો

સલાયા મુખ્યત્વે વ્યાપાર અને માછીમારી માટેના જહાજો બાંધવાના પરંપરાગત ઉદ્યોગ માટે જાણીતું છે. અહીં બાંધવામાં આવતા જહાજો મોટે ભાગે એક કૂવાથંભવાળા નાના પ્રકારના અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વગરના હોય છે.

  1. "Salaya Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. Falling Rain Genomics, Inc - Salaya